સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક સ્વમૂલ્યાંકન ક્વિઝ 2022

નમસ્કાર મિત્રો ગૂજરાત સરકાર દ્વારા બાળકોને પોતાના વિષય પ્રત્યે રશ રુચિ પ્રમાણે વધે અને પરીક્ષા નો ભય દૂર થાય તે માટે સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક સ્વમૂલ્યાંકન ક્વિઝ 2022 નું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે શિક્ષણ વિભાગ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે. એના દ્વારા તમે ઓનલાઇન પરીક્ષા આપી શકો છો પોતાનું મૂલ્યાંકન જાતે જ કરી શકો છો તેના માટે વાલીએ બાળકને મદદ કરવાની રહેશે વાલીઓ પોતાના મોબાઈલમાં પોતાના નંબરથી પહેલા જે whatsapp માં પરીક્ષા આપતા તે બંધ કરીને વેબસાઇટ પર સરળતાથી પરીક્ષા આપી શકો તેવું આયોજન કરેલું છે બંધ કરી છે તેના બદલે વેબસાઇટ પર ચાલવાની રહેશે તેના માટે ઇન્ટરનેટ હોવું જરૂરી છે જે વાલી મિત્રોને શરૂઆતમાં વોટ્સએપમાં તો પર ચાલવામાં તકલીફ પડતી હતી.

સ્વમૂલ્યાંકન 2.0 સાપ્તાહિક સ્વમૂલ્યાંકન ક્વિઝ 2022

વિદ્યાર્થી જ્યારે પ્રશ્ન વાંચતા હોય તેને તેના નીચે જુદા જુદા વિકલ્પો આપવામાં આવે છે એ વિકલ્પોમાં ફક્ત જ કરી અને સેન્ડ કરી દેવાનું હોય છે કોઈપણ જાતનું ટાઈપિંગ કરવાનું રહેતું નથી શરૂઆતમાં whatsapp પરીક્ષા માં ટાઈપિંગ કરવાથી ઘણી બધી મુશ્કેલી સર્જાતી હતી અને ઘણા બધા ફોનમાં ટાઈપિંગ કરવામાં મુશ્કેલીઓ કારણે વાળો પરીક્ષા આપી શકતા ન હતા મૂલ્યાંકન પરીક્ષા માં તમે ટાઈપિંગ કરવાની કોઈ માથાકૂટ નથી સરળતાથી કોઇ પણ ગમે તે વ્યક્તિ ગમે તે બાળક ગમે તેવા ફોનમાં પરીક્ષા આપી શકે છે.

સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક ક્વીઝ અંગે હેલ્પલાઇન નંબર

  • સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક ક્વીઝ અંગે હેલ્પલાઇન નંબર 07923973615 પર માર્ગદર્શન મેળવો
  • સ્વમૂલ્યાંકન ઓનલાઇન કસોટી માટે માહિતી મુકવામાં આવેલી છે તે વાંચી તેના વિકલ્પો માંથી જવાબ સુધી તેને સિલેક્ટ કરી અને સેન્ડ કરી દેવાનો હોય છે તમામ વિદ્યાર્થીઓએ તમારા ધોરણ મુજબ કોઈ વાલીને ત્રણ ચાર બાળકો હોય અને જુદા જુદા ધોરણમાં અભ્યાસ કરતા હોય તો એક જ લિંક ઉપર તેમના તમામે તમામ બાળકો ની પરિક્ષા આપી શકશે
  • આ માટે ઉપયોગી માહિતી છે સૌપ્રથમ નમસ્તે પસંદ કર્યા બાદ શાળાનો ડાયસ કોડ શાળાના થી તેની ધોરણે નામની પસંદગી કરી પરીક્ષા આપી શકાશે
  • જીવ ને વધારે બાળકો હોય તે તમામે તમામ એક જગ્યાએ પરીક્ષા આપી શકશે આવી સરસ મજાની માહિતી ઉપયોગી માહિતી મૂલ્યાંકન કસોટી અંગેની જે માહિતી આપતી જ રીતે મુકવામાં આવશે.
  • આવી ઉપયોગી માહિતી તમામે તમામ મિત્રો સુધી તમામે તમામ વિદ્યાર્થીઓ સુધી જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે

સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક ક્વીઝ આપવા માટે ધોરણ મુજબ લિંક

ધોરણ-1 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0 કસોટીઅહીં ક્લિક કરો
ધોરણ-2 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટીઅહીં ક્લિક કરો
ધોરણ-3 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટીઅહીં ક્લિક કરો
ધોરણ-4 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટીઅહીં ક્લિક કરો
ધોરણ-5 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટીઅહીં ક્લિક કરો
ધોરણ-6 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટીઅહીં ક્લિક કરો
ધોરણ-7 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટીઅહીં ક્લિક કરો
ધોરણ-8 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટીઅહીં ક્લિક કરો
ધોરણ-9 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટીઅહીં ક્લિક કરો
ધોરણ-10 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટીઅહીં ક્લિક કરો

નોંધ:સાપ્તાહિક સ્વમૂલ્યાંકન ક્વિઝ ની લિંક દર શનિવારે મુકવામાં આવશે.આ પરીક્ષા વિદ્યાર્થી ગમે ત્યારે પરીક્ષા આપી શકે છે.તમે હવે પછીના અઠવાડિયામાં તમારી પ્રેક્ટિસ ચાલુ રાખવા માટે તમારા ફોન પર એપ શોર્ટ કટ ઇન્સ્ટોલ કરી શકો છો. તમારી સ્વમૂલ્યાંકન ક્વિઝ હવે વોટ્સએપ પર ઉપલબ્ધ રહેશે નહીં.

1 thought on “સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક સ્વમૂલ્યાંકન ક્વિઝ 2022”

Leave a Comment