vsb.dpegujarat.in  વિદ્યાસહાયક ભરતી 2022

વિદ્યાસહાયક ભરતી ગુજરાત વિગતોની મેરિટ યાદી

કુલ જગ્યાઓ   2600 અરજી પક્રિયા    ઓનલાઈન

વિદ્યાસહાયક ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

1. ઓછામાં ઓછી HSC પાસ અને 2. તાલીમી લાયકાત: PTC અથવા D.EL.Ed (બે વર્ષ)

ગુજરાત વિદ્યાસહાયક પસંદગી પ્રક્રિયા 2022

પસંદગી પ્રક્રિયામાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.

vsb.dpegujarat.in  ઉંમર મર્યાદા

ધોરણ 1 થી 5 માટે18 થી 33 વર્ષ ધોરણ 6 થી 8 માટે18 થી 35 વર્ષ

ગુજરાત વિદ્યાસહાયક જાહેરાત ૨૦૨૨: