ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ 2022

15 સપ્ટેમ્બર થી 15 ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરવાની

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 ઓનલાઇન એપ્લાય

સ્કોલરશીપ ફ્રોમ ઓનલાઈન ભરવા અહી ક્લીક કરો

શિષ્યવૃત્તિનો લાભ કોને મળશે?

OBC,EWS,DNT અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ ને

શિષ્યવૃત્તિ યોજના ડોક્યુમેન્ટ યાદી

જાતિના દાખલો સોગંધનામુ પાસપોર્ટ સાઇઝનો ફોટો આધારકાર્ડ

શિષ્યવૃત્તિ ના ફોર્મ કઈ વેબસાઈટ પરથી ભરી શકાશે?

digital gujarat.gov.in

ગુજરાત ડિજિટલ પોર્ટલ નો હેલ્પલાઇન નંબર કયો છે?

હેલ્પલાઇન નંબર 18002335500 પર સંપર્ક કરવાનો રહેશે.

ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ના ફોર્મ ભરવા