PMSYM યોજના 2022

PM શ્રમયોગી માનધન યોજના (PMSYM)

યોજના રજૂઆત ની તારીખ 1લી ફેબ્રુઆરી 2019 યોજનાની શરૂઆતની તારીખ  15મી ફેબ્રુઆરી 2019

પેન્શનની રકમ

દર મહિને  રૂ. 3000

સત્તાવાર વેબસાઇટ maandhan.in www.gujresult.com

જરૂરી દસ્તાવેજ

1. આધાર કાર્ડ 2. ઓળખપત્ર 3. બેંક એકાઉન્ટ પાસબુક 4. સરનામું 5. મોબાઇલ નંબર 6. પાસપોર્ટ સાઇઝનો ફોટો

પીએમ શ્રમયોગી માનધન યોજનાના લાભો

18 વર્ષ અને 40 વર્ષ સુધીના તમામ મજૂર નાગરિકોને યોજના હેઠળ ભાગ લેવાની તક મળશે

મહત્વ પુર્ણ લિંક :-

ઓનલાઈન અરજી કરો