PM ઉજ્જવલા યોજના 2022

PM ઉજ્જવલા યોજના 2022 ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકારે  મોટી જાહેરાત કરી છે

દર વર્ષે 2 ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે

આ સબસિડી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

યોજના નું નામ PM ઉજ્જવલા યોજના 2022

સહાય 14.2kg સિલિન્ડર માટે ગેસ કનેક્શન/ 5 kg સિલિન્ડર માટે ગેસ કનેક્શન

લાભાર્થી 18 વર્ષથી ઉપરની તમામ મહિલાઓ માટે

ઉદ્દેશ સ્વચ્છ અને સલામત બળતણનો ઉપયોગ

જરૂરી દસ્તાવેજો

બીપીએલ રેશન કાર્ડ – આઈડી કાર્ડ (આધાર કાર્ડ અથવા મતદાર આઈડી કાર્ડ) – પાસપોર્ટ સાઇઝનો ફોટો

યોજનાનો લાભ કોને મળી શકે? – અરજદાર સ્ત્રી હોવી જોઈએ – અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિ પરિવારો

PM ઉજ્જવલા યોજના 2022 મહત્વપૂર્ણ લીંક