NMMS પરીક્ષા 2022

નેશનલ મીન્સ કમ મેરીટ (NMMS પરીક્ષા 2022 )આવક મર્યાદા : આવક ૩,૫૦,૦૦૦/થી વધારે ના કોવી જોઇએ

નેશનલ મીન્સ કમ મેરીટ (NMMS પરીક્ષા 2022 )પરીક્ષા ફી : જનરલ કેટેગરી, EWS તથા ઓ.બી.સી :-70

પ્રશ્નપત્રનો પ્રકાર અને ગુણ MAT બૌધ્ધિક થી યોગ્યતા કસોટી:-90

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ યોજના 2022 વિદ્યાર્થીની લાયકાત: ઘોરણ-૭ માં ઓછામાં ઓછા ૫૫% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવી જોઇએ

NMMS પરીક્ષા 2022 પરીક્ષા કાર્યકમ સંભવિત ડિસેમ્બર 2022 અથવા જાન્યુઆરી 2023 માસ માં

પરીક્ષા તારીખ ડિસેમ્બર 2022 અથવા જાન્યુઆરી 2023

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો