PAN કાર્ડ માટે ઑનલાઇન અરજી

ગ્રાહકો માટે ઈ-પાન માટે અરજી કરવાની પ્રક્રિયા જો તમે ઈમેલ આઈડી અને મોબાઈલ અપડેટ કર્યો નથી, તો તમારે પહેલા તે પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

PAN કાર્ડ માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવી ?

– પગલું 1: NSDL વેબસાઇટના ઑનલાઇન PAN એપ્લિકેશન વિભાગની મુલાકાત લો

PAN કાર્ડ માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી

UTIITSL વેબસાઇટ પર તમારા પાન કાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયા ઉપરોક્ત જેવી જ છે. ફરક માત્ર એટલો છે કે તમારે પહેલા https://www.pan.utiitsl.com/PAN/#one ની મુલાકાત લેવી પડશે.

PAN કાર્ડ પર ફરીથી પ્રિન્ટ કરવા

– તમારી પાસે પહેલેથી જ PAN નંબર છે પરંતુ PAN કાર્ડ ક્ષતિગ્રસ્ત છે. – તમારું PAN કાર્ડ ખોવાઈ ગયું છે. – તમે તમારા હાલના PAN કાર્ડ પરની વિગતોમાં થોડા સુધારા અથવા ફેરફારો કરવા માંગો છો

મહત્વ પુર્ણ લિંક :-

PAN કાર્ડ માટે ઓનલાઈન અરજી કરો