GRD ભરતી 2022

સુરેન્દ્રનગર GRD ભરતી 2022

પોસ્ટનું નામગ્રામ રક્ષક દળ કુલ ખાલી જગ્યા200 નોકરી સ્થળસુરેન્દ્રનગર

ફોર્મ મેળવવાની તારીખ 04/10/2022 થી 10/10/2022 ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ 15/10/2022 અરજી મોડ ઓફ્લાઈન

સુરેન્દ્રનગર GRD ભરતી 2022

શૈક્ષણિક લાયકાત

 ધોરણ ૦૩ પાસ કે તેથી વધુનો અભ્યાસનું પ્રમાણપત્ર

વય મર્યાદા

૨૦ થી ૫૦ વચ્ચેની વયમર્યાદા (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)

સુરેન્દ્રનગર GRD ભરતી ફોર્મ માટે વિસ્તાર

– વઢવાણ, લખપત, લીંબડી, મુળી, સાયલા, ચોટીલા, પાટડી, ઘ્રાગઘ્રા તાલુકા વગેરે પોલીસ સ્ટેશન વિસ્તાર સુરેન્દ્રનગર જીલ્લો.

સુરેન્દ્રનગર GRD ભરતી અરજી તારીખ

અરજી ફોર્મ મેળવવાની તારીખ : 04-10-2022 થી 10-10-2022 – અરજી ફોર્મ જમા કરવાની તારીખ : 15-10-2022

સુરેન્દ્રનગર GRD ભરતી જાહેરાત વાંચો