રાજ્યમાં વનરક્ષક-બીટગાર્ડની ૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરાશે

ભરતી પ્રક્રિયાની જાહેરાત ટૂંક સમયમાં આવશે

ઓનલાઈન ફોર્મ તા.૧/૧૧/૨૦૨૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે

 ફી ભરવા માટે e pay સિસ્ટમ લાગુ કરવામાં આવશે

Forest Bharti Gujarat

Forest Bharti Gujarat

વનરક્ષક(બીટગાર્ડ)ની વર્ગ-૩ની કુલ–૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી કરાશે

પ્રમાણપત્રો અધતન કરાવી લે જેથી ફોર્મ ભરવા સમયે મુશ્કેલી ના આવે

વનરક્ષકની કુલ-૩૩૪ જગ્યાઓની પરીક્ષા લઈ સીધી ભરતી

મહત્વ પુર્ણ લિંક