આયુષ્માન ભારત યોજના યાદી 2022

આયુષ્માન ભારત યોજના યાદી 2022

આયુષ્માન ભારત યોજના લાભાર્થીઓની યાદી (અંતિમ) હવે સત્તાવાર પોર્ટલ pmjay.gov.in અથવા mera.pmjay.gov.in પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે

તમારું નામ જોવો ઓનલાઇન

– પગલું 1: સૌથી પહેલા mera.pmjay.gov.in પર સત્તાવાર “શું હું પાત્ર પોર્ટલ”ની મુલાકાત લો – પગલું 2: હોમપેજ પર, વ્યક્તિએ નીચે બતાવ્યા પ્રમાણે આયુષ્માન ભારત લાભાર્થીઓની સૂચિ

આયુષ્માન કાર્ડ કઢાવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ

– લાભાર્થી નું આધાર કાર્ડ – રાશન કાર્ડ – મોબાઈલ નંબર – પાસપોર્ટ સાઇઝ ફોટો

આયુષ્માન ભારત યોજના લાભાર્થીની યાદી કેવી રીતે તપાસવી ?

– સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ pmjay.gov.in પર જાઓ

તમારો સક્રિય મોબાઇલ નંબર દાખલ કરો અને OTP નો ઉપયોગ કરીને તેને ચકાસો.

મહત્વ પૂર્ણ લિંક

હોસ્પિટલનું લિસ્ટ(PDF)