શિક્ષક ભરતી 2022 @vsb.dpegujarat.in

શિક્ષક ભરતી 2022 @vsb.dpegujarat.in જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિધાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ)ની ઘટની ભરતી અંગેની જાહેરાત વર્ષ ૨૦૨૨.

vsb.dpegujarat.in ||વિદ્યાસહાયક ભરતી 2022

જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ : ગુજરાતી માધ્યમ) માટે જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓની સામે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના સંદર્ભમાં સપ્રમાણ વહેંચણી આધારે મળેલ માંગણી પત્રક મુજબ નીચે દર્શાવેલ અનામત કક્ષાની ઘટની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટ યાદી તૈયાર કરવા માટે તા. ૨૭/૦૪/૨૦૧૧ તથા વખતો વખતના સુધારા ઠરાવ અન્વયે નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા અને શિક્ષણ વિભાગના જાહેરનામાં કાંકઃ GH/SH/02/PRE/11-2016/SF-6/K, તા. ૨૦/૦૧/૨૦૧૭ ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અઘરો ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ ઓનલાઈન મંગાવવામાં આવે છે.

આ પણ વાંચો :- vsb.dpegujarat.in

ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ ની ઘટની ભરતી અંગેની જાહેરાત વર્ષ ૨૦૨૨

 • શિક્ષક ભરતી 2022 જાહેરાતમાં દર્શાવેલ અનામત વર્ગ અને શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોની જગ્યાઓ જે તે જિલ્લા/નગર શિક્ષણ સમિતિના રોસ્ટર કર્મક/માંગણા પત્રક આધારે દર્શાવેલ છે.
 • ભરતી અંગેનું ઓનલાઈન અરજી પત્રક વેબસાઇટ http://vsb.dpegujarat.in ઉપર તા. ૨૯/૧૦/૨૦૨૨ના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી તા. ૦૭/૧૧/૨૦૨૨ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.
 • જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ભરવાપાત્ર જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વયમર્યાદા, વય મર્યાદામાં છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઇન અરજીપત્ર ભરવા માટેની સૂચનાઓ અને સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો/પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે, તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે.
 • સ્વીકાર કેન્દ્રર્મા અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા.૦૭/૧૧/૨૦૨૨ (૧૭,૦૦ કલાક સુધી) છે
આ પણ વાંચો :- 2600 વિદ્યાસહાયક ભરતી 2022

વિદ્યાસહાયક ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ ની સામાન્ય જગ્યાની ભરતી અંગેની જાહેરાત વર્ષ ૨૦૨૨(શિક્ષક ભરતી 2022)

જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક ધોરણ ૧ થી ૫ અને ધોરા૬ થી ૮ ગુજરાતી માધ્યમ માટે જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓની સામે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના સંદર્ભમાં સપ્રમાણ વહેંચણી આધારે મળેલ માંગણી પત્રક મુજબ નીચે દર્શાવેલ સામાન્ય જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટ યાદી તૈયાર કરવા માટે તા. ૨૭/૦૪/૨૦૧૧ તથા વખતો વખતના સુધારા ઠરાવ અન્વરો નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક: GH/SH/02/PRE/11 2016/SF-6/K, તા. ૨૦/૦૧/૨૦૧૭ ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ ઓનલાઈન મંગાવવામાં આવે છે.

 • સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા. ૨૨/૧૦/૨૦૨૨ (૧૭,૦૦ કલાક સુધી) છે.
આ પણ વાંચો :- પરીક્ષા આયોજન ફાઈલ 2022

vsb.dpegujarat.in શિક્ષક ભરતી 2022 ભરતી ગુજરાત વિગતોની મેરિટ યાદી

વિભાગનું નામગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB)
પોસ્ટનું નામશિક્ષક ભરતી 2022
કુલ જગ્યાઓ2600
અરજી પક્રિયાઓનલાઈન
જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ11 ઓક્ટોબર 2022
ઓફિશિયલ વેબસાઈટvsb.dpegujarat.in
આ પણ વાંચો ગુજરાતી વોઈસ ટાઈપિંગ એપ

શિક્ષક ભરતી 2022 @vsb.dpegujarat.in

ધોરણ 1 થી 5માં 1,000, ગણિત-વિજ્ઞાન વિષય માટે 750, અન્ય ભાષાના વિષયો માટે 250 અને સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યાસહાયકોની ભરતી કરાશે.vsb.dpegujarat.in રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧ થી ૫ ની ૧૦૦૦ અને ધોરણ ૬ થી ૮ ની ૧૬૦૦ મળી કુલ ૮ ૨૬૦૦ વિદ્યાસહાયકની ભરતી માટે મંજૂરી આપવામાં આવેલ છે આ મંજૂરી અન્વયે તા ૧૧/૧૦/૨૦૨૨ ના રોજ નીચે મુજબની વિદ્યાસહાયકની ભરતી માટે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.

વિષયસામાન્ય ભરતીઘટ ભરતીકુલ
ધોરણ ૧ થી ૫961391000
ગણિત વિજ્ઞાન403347750
ભાષાઓ17377250
સામાજિક વિજ્ઞાન387213600
કુલ19246762600

ગુજરાત પ્રાથમિક શિક્ષક ભરતી 2022 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

 • ગુજરાત રાજ્ય પ્રાથમીક શિક્ષણ પાસંદગી સમિતિ (ગુજરાત રાજ્ય શિક્ષણ શિક્ષણ પસંદગી) – vsb.dpegujarat.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
 • હોમ પેજ પર, ‘ગુજરાત વિદ્યાસહાયક જાહેરાત‘ લિંક શોધો અને પછી તેના પર ક્લિક કરો.
 • સૂચનામાંથી નિયમો અને શરતો અને અન્ય સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો.
 • હવે, નોંધણી તરફ આગળ વધવા માટે ‘Apply Online Application Form’ લિંક પર ક્લિક કરો.
 • કોઈપણ ભૂલ કર્યા વિના ઓનલાઈન અરજી ફોર્મમાં તમામ ફરજિયાત વિગતો (એટલે ​​કે સંપૂર્ણ નામ, શ્રેણી, DOB, ઈમેલ, સંપર્ક નંબર, સરનામું વગેરે) ભરો.
 • ઉપરાંત, TET-I/ II સીટ નંબર, અન્ય જરૂરી માહિતી ભરો અને પછી સબમિટ કરો.
 • એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને પછી આગળની પ્રક્રિયા માટે પ્રિન્ટ આઉટ લો
ગુજરાત વિદ્યાસહાયક જાહેરાત ૨૦૨૨:અહીં ક્લિક કરો
ઓનલાઈન વેબ પોર્ટલ:vsb.dpegujarat.in

FAQ શિક્ષક ભરતી 2022

વિદ્યાસહાયક ભરતી 2022 ની ઓફિશિયલ સાઇટ કઈ છે ?

વિદ્યાસહાયક ભરતી 2022 ની ઓફિશિયલ સાઇટ vsb.dpegujarat.in છે

વિદ્યા સહાયક ભરતી 2022 1 થી 5 માં કુલ કેટલી જગ્યાઓ છે?

1000 જગ્યાઓ

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાસહાયકો ની કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 8 માં 2600 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

Leave a Comment