વિદ્યાસહાયક ભરતી (ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) વર્ષ:2022

વિદ્યાસહાયક ભરતી (ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) વર્ષ:2022 વિદ્યાસહાયક ભરતી 2022 (ધોરણ 1 થી 5 અને ધોરણ – 6 થી 8 ગુજરાતી માધ્યમ) ના ઉમેદવારો માટે કોલ-લેટર મેળવવા માટેની સૂચના ઓફિસિયલ સાઇટ http://vsb.dpegujarat.in પરથી જોઈ શકાશે

વિદ્યાસહાયક ભરતી 2022 પ્રતિક્ષાયાદીનો બીજો તબક્કો (ઘટની જગ્યા)

  • ઉમેદવારો તા.29/09/2022 ના રોજ 17:00 કલાકથી મેરીટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાના કોલ-લેટર ઓનલાઇન મેળવી શકશે.
  • વિદ્યાસહાયક ભરતી 2022 (ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) માં અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો ઓન-લાઇન કોલ-લેટર મેળવી શકશે. આ ઉમેદવારોને તા.01/10/2022 ના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારના કોલલેટરમાં દર્શાવેલ છે.

આ પણ વાંચો :- નવરાત્રી સ્પેશ્યલ લેટેસ્ટ આલ્બમ 2022

જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જઓન-લાઇન કોલ-લેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઇ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ

વિદ્યાસહાયક ભરતી 2022 કોલલેટર

નોંધ:- ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહેત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ

વેબસાઇટ જોવા વિનંતી છે.

આ પણ વાંચો :-યુનાઈટેડ વે ગરબા 2022

મહત્વ પૂર્ણ લિંક

ઓફિસિયલ સાઇટઅહીં ક્લિક કરો
ગુજ રીઝલ્ટ હોમપેજઅહીં ક્લિક કરો

1 thought on “વિદ્યાસહાયક ભરતી (ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) વર્ષ:2022”

Leave a Comment