વડોદરા જીઆરડી ભરતી 2022

પોલીસ અધિક્ષકની કચેરી વડોદરા ગ્રામ્ય, વડોદરાના તાબા હેઠળના પો.સ્ટે ખાતે માનદ સેવા માટે કુલ-૨૦૦ જીઆરડી સભ્યોની ભરતી જેમા પુરૂષ તથા મહિલા જીઆરડી વડોદરા જીઆરડી ભરતી 2022. 200 પુરુષ અને સ્ત્રી પોસ્ટ માટે અરજી કરો. ગુજરાત ગ્રામીણ રક્ષક દળ ભારતી 2022. વડોદરા GRD ભરતી 2022 જરોદ, મંજુસર) ભરતી કરવાની હોય, તા.૨૨-૦૯-૨૦૨૨ ની સ્થિતિએ ૨૦ થી ૫૦ વર્ષની વયમર્યાદા ધરાવતા અને નીચે જણાવેલ લાયકાત ધરાવતા પોતાના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશન પરથી જીઆરડી સભ્યોનું ભરતી અંગેનું અરજી ફોર્મ મેળવી, અરજી ફોર્મ ભરી જે તે પો.સ્ટે ખાતે જમા કરવાનું રહેશે.

વડોદરા જીઆરડી ભરતી 2022 માહિતી

ભરતી બોર્ડ નું નામ ગુજરાત ગ્રામીણ રક્ષક દળ
કુલ જગ્યા 200
પોસ્ટ નું નામજીઆરડી
જોબ નો પ્રકાર પોલીસ જોબ્સ
એપ્લીકેશન પ્રકાર ઓફ્લાઈન
જોબ સ્થળ વડોદરા ગ્રામ્ય

આ પણ વાંચો :- સંકટ મોચન યોજના ગુજરાત

વડોદરા જીઆરડી ભરતી 2022 માટે પાત્રતા માપદંડ

  • લાયકાત ધોરણ:-૦૩ પાસ કે તેથી વધુનો અભ્યાસનું
  • પ્રમાણપત્ર ઉંમર:-૨૦થી ૫૦ વચ્ચેની વયમર્યાદા (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)

રહેઠાણ :- પો.સ્ટે વિસ્તારના ગામોનો રહેવાશી (આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, રેશનકાર્ડ વિગેરે)

આ પણ વાંચો :-ફ્લિપકાર્ટ/એમેઝોન ફેસ્ટીવલ BIG સેલ 2022

વજન :- પુરૂષ-૫૦ કિ.ગ્રા./મહિલા-૪૦ કિ.ગ્રા.

ઉંચાઇ :- ૧૬૨ સે.મી મહિલા-૧૫૦ સે.મી.

દોડ :- પુરૂષ- ૮૦૦ મીટર – ૪ મિનિટ મહિલા-૮૦૦ મિટર ૫ મિનિટ અને ૩૦ સેકન્ડ

વડોદરા GRD ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે રજીસ્ટર્ડ એડી / સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલે છે.

  • સરનામું: જાહેરાત પર આપેલ

મહત્વ પૂર્ણ નોંધ :-જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખ દિ-૦૫ માં જે- તે પોસ્ટમાં સ્વપ્રમાણિત કરેલ પ્રમાણપત્રો સાથે ફોર્મ રૂબરૂમાં જમા કરાવવા.

આ પણ વાંચો :-સરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ ભરતી 2022

મહત્વ પુર્ણ તારિખ:-

અરજી શરૂ થવાની તારીખ25/09/2022
અરજીની છેલ્લી તારીખ30/09/2022

આ પણ વાંચો:- આયુષ્માન ભારત યોજના યાદી 2022

મહત્વ પૂર્ણ લિંક
ડાઉનલોડ જાહેરાત અહી ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

1 thought on “વડોદરા જીઆરડી ભરતી 2022”

Leave a Comment