નમસ્કાર મિત્રો Gujresult માં આપનું હાર્દિક સ્વાગત છે ટેટ 1-2 પરિક્ષા ઓનલાઈન ફોર્મ 2022 :-રાજ્ય પરિક્ષા બોર્ડ,ગાંધીનગર દ્વારા ટેટ 1-2 પરિક્ષા 2022-23 ની ઓફિસિયલ જાહેરાત કરવામાં આવી છે.જે મિત્રો P.T.C & D. ed & B. ed કરેલ હોય અને શિક્ષક બનવાની લાયકાત ધરાવતો હોય તેવા તમામ ઉમેદવારો તા.21 ઓક્ટોબર ૨૦૨૨ થી ૦૫ ડીસેમ્બર ૨૦૨૨ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

ટેટ 1-2 પરિક્ષા ઓનલાઈન ફોર્મ 2022 – 23
રાજ્ય પરિક્ષા બોર્ડ (SEB) દ્વારા ૧૬ ઓક્ટોબર ના રોજ ટેટ 1 અને 2 માટે પરિક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી.લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો સતાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકાશે.આ પરિક્ષા નું આયોજન આવતા વર્ષે એટલે કે 2023 ના ફ્રેબુઆરી અથવા માર્ચ મહિનામાં લેવામાં આવશે.TET 1-2 પરિક્ષા ઓનલાઈન ફોર્મ ભરવા નીચે આપેલા સ્ટેપ અનુસરો.
આ પણ વાંચો :-સીનીયર કારકુન ભરતી લાયકાત
બોર્ડ નું નામ | રાજ્ય પરિક્ષા બોર્ડ |
પરિક્ષા નું નામ | ટેટ 1-2 પરિક્ષા |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
પરિક્ષા ની પદ્દતિ | ઓફલાઇન |
ઓનલાઈન ફોર્મ ભરવાની શરુ તારીખ | 21 ઓક્ટોબર 2022 |
ઓફિસિયલ વેબસાઈટ | www.sebexam.org |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 5 ડીસેમ્બર 2022 |
આ પણ વાંચો :- GSSSB સર્વેયર લાયકાત, અભ્યાસક્રમ
ટેટ 1 પરિક્ષા માં શૈક્ષણિક લાયકાત
- શૈક્ષણિક લાયકાત :-ઓછામાં ઓછુ એચ.એસ.સી પાસ અને
- તાલીમી લાયકાત :-બે વર્ષ PTC/D.ed અને (B.EL.ED) અથવા બે વર્ષ નો ડીપ્લોમાં in એજ્યુકેશન (સ્પેશીયલ એજ્યુકેશન)
ટેટ 2 પરિક્ષા શૈક્ષણિક લાયકાત
ગણિત – વિજ્ઞાન વિષય :-
- શૈક્ષણિક લાયકાત :-બી.એસસી કોઈપણ મુખ્ય વિષય સાથે અને તાલીમી લાયકાત પી.ટી.સી /D.El.Ed (બે વર્ષ )
અથવા
- શૈક્ષણિક લાયકાત :- ઓછામાં ઓછા ૪૫% ગુણ સાથે બી.એસસી કોઈ પણ મુખ્ય વિષય સાથે અને તાલીમી લાયકાત બી.એડ (એક/બે વર્ષ ) વધારે માહિતી માટે જાહેરાત વાંચો
આ પણ વાંચો :- ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022-23
ટેટ 1-2 પરિક્ષા ઓનલાઈન ફોર્મ
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ www.ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી તારીખ 21 ઓક્ટોબર ૨૦૨૨ થી ૦૫ ડીસેમ્બર ૨૦૨૨ સુધી કરી શકાશે.
પરિક્ષા ફી
SC,ST,SEBC અને PH કેટેગરી | રૂ.250/- |
સામાન્ય કેટેગરી | રૂ.350/- |
આ પણ વાંચો :-PM ઉજ્જવલા યોજના 2022
મહત્વ પૂર્ણ લીંક
ટેટ 1 પરિક્ષા જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહી ક્લિક કરો |
ટેટ 2 પરિક્ષા જાહેરાત | અહી ક્લિક કરો |
FAQ-વાંરવાર પૂછાતા પ્રશ્ન
ટેટ-1 પરિક્ષા ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
ટેટ-1 પરિક્ષા ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૫ ડીસેમ્બર ૨૦૨૨ છે.
ટેટ 1-2 ના ઓનલાઈન ફોર્મ કઈ વેબસાઈટ માં ભરાશે ?
ફ્રોમ ભરવા માટે ojas.gujarat.gov.in ભરાશે.