ધોરણ 10 પાસ માટે ટપાલ વિભાગ ભરતી 2022

નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ 10 પાસ માટે ટપાલ વિભાગ ભરતી 2022 : ભારતીય ટપાલ વિભાગ, પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ, વડોદરા ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ બનવા માટેની સોનેરી તક છે.ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.આ આર્ટિકલ તમે ગુજરિજલ્ટ ના માધ્યમ થી વાંચી રહિયા છે , ગુજરિજલ્ટ ( ગુજ રિજલ્ટ ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

ધોરણ 10 પાસ માટે ટપાલ વિભાગ ભરતી 2022

સંસ્થાનું નામ ભારતીય ટપાલ વિભાગ, પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ
પોસ્ટનું નામ ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ
કુલ જગ્યા જાહેરાતમાં દર્શાવેલ નથી
વોક ઈન્ટરવ્યું તારીખ 12/09/2022

ટપાલ વિભાગ ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

  • ૧૦મું પાસ અથવા કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અધિકૃત સમકક્ષ શૈક્ષણિક લાયકાત.
  • ઉમર
    ૧૮ થી ૫૦ વર્ષ
  • પાત્રતા
    ભૂતપૂર્વ વીમાસલાહકાર આંગણવાડી કાર્યકરો મહિલા મંડળ કાર્યકરો સ્વ સહાય જૂથના કાર્યકરો એક્સ સર્વિસમેન નિવૃત શિક્ષકો બેરોજગાર / સ્વરોજગાર યુવાનો, પોસ્ટ ઓફિસના SSA / એમપીકેબીવાય એજન્ટો અથવા ઉપરોક્ત લાયકાત ધરાવતા કોઇપણ વ્યક્તિ.

ખુબજ ઉપયોગી માહિતી

  1. કોઇપણ લાઇફ ઇન્સ્યોરન્સમાં કામ કરતાં એજન્ટને પીએલઆઇ / આરપીએલઆઇની એજન્સી મળવાપાત્ર નથી.
  2. જે ઉમેદવારની પસંદગી એજન્ટ તરીકે થી તેમણે Rs.5000/- ના NSC/KVP સિક્યોરીટી ડીપોઝીટ તરીકે મુકવાના રહેશે
  3. જે ઉમેદવાર વોક-ઇન-ઇન્ટરવ્યૂ’ માં આવે એમને સરકાર તરફથી કીવિડ-૧૯ ને લગતી તમામ ગાઇડલાઇન્સનું પાલન કરવાનું થાશે.
  4. ઉમેદવાર એ પોતે એક્લા એ જ વોક-ઇન ઈન્ટરવ્યૂમાં આવવાનું રહેશે.

ધોરણ 10 પાસ માટે ટપાલ વિભાગ ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

  • પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ (વડોદરા ઇસ્ટ ડિવિઝન, રાવપુરા)ની કચેરી, વડોદરા દ્વારા ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટની નિયુક્તી માટે વોક-ઇન-ઇન્ટવ્યૂ’નું આયોજન નીચે જણાવેલા સ્થળ, તારીખ અને સમયે કરવામાં આવેલ છે. નીચેની શરતો પૂર્ણ કરતાં તેમજ રસ ધરાવતા ઉમેદવારો હાજર રહી શકે છે.

મહત્વપૂર્ણ લિંક :

નોકરીની જાહેરાત અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ :

ઈન્ટરવ્યું તારીખ : 12/09/2022 (સોમવાર)
સમય : ૧૦:૩૦ થી ૦૧ : ૩૦ કલાકે

Leave a Comment