નમસ્કાર મિત્રો|| GRD ભરતી સુરેન્દ્રનગર 2022 પોલીસ અધિક્ષકની કચેરી સુરેન્દ્રનગર દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ગ્રામ રક્ષક દળ (GRD) ની ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ધોરણ 03 પાસ અને ગ્રામ્ય કક્ષાએ રહેતા ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે. આ ભરતીમાં ઉમેદવારે નજીકના પોલીસ સ્ટેશનમાંથી ફોર્મ મેળવીને તારીખ 15 ઓક્ટોબર 2022 સુધી પોલીસ સ્ટેશનમાં અચૂક જમા કરાવવાનું રહેશે.
સુરેન્દ્રનગર GRD ભરતી 2022
સંસ્થાનું નામ | પોલીસ અધિક્ષકની કચેરી સુરેન્દ્રનગર ગ્રામ્ય, સુરેન્દ્રનગર |
પોસ્ટનું નામ | ગ્રામ રક્ષક દળ |
કુલ ખાલી જગ્યા | 200 |
નોકરી સ્થળ | સુરેન્દ્રનગર |
ફોર્મ મેળવવાની તારીખ | 04/10/2022 થી 10/10/2022 |
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ | 15/10/2022 |
અરજી મોડ | ઓફ્લાઈન |
આ પણ વાંચો :- Google દ્વારા ભારતમાં રોજગારની નોકરીઓ
GRD ભરતી સુરેન્દ્રનગર 2022
પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા ના વઢવાણ, લખતર, લીંબડી, મૂળી, સાયલા, ચોટીલા, પાટડી અને ધ્રાંગધ્રા તાલુકાના પોલીસ સ્ટેશનમાં GRD ની માનદ વેતન સાથે ભરતી કરવા માટે ન્યૂઝ પેપરમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે ઉમેદવાર આ ભરતીમાં ભાગ લેવા માંગે છે તે તારીખ 04/10/2022 થી 10/10/2022 સુધી નજીકના પોલીસ સ્ટેશનમાંથી ઓફલાઇન ફોર્મ મેળવીને તેમાં સચોટ માહિતી ભરીને તારીખ 15/10/2022 સુધી પોલીસ સ્ટેશનમાં જમા કરવાવવાનું રહેશે.
આ પણ વાંચો :- ONGC ભરતી 2022
શૈક્ષણિક લાયકાત
- ધોરણ ૦૩ પાસ કે તેથી વધુનો અભ્યાસનું પ્રમાણપત્ર
વય મર્યાદા
- ૨૦ થી ૫૦ વચ્ચેની વયમર્યાદા (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
રહેઠાણ
- પોલીસ સ્ટેશન વિસ્તારના ગામનો રહેવાશી (આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, રેશનકાર્ડ વિગેરે)
આ પણ વાંચો :- નમો ટેબલેટ યોજના 2022
વજન
- પુરુષ – ૫૦ કી.ગ્રા
- મહિલા – ૪૦ કી.ગ્રા.
સુરેન્દ્રનગર GRD ભરતી 2022
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા પોલીસ સ્ટેશનમાં ગ્રામ રક્ષક દળ (GRD) ની ભરતી કરવા માટે ન્યૂઝ પેપરમાં ટૂંકી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ધોરણ 03 પાસ અને ઉંમર 20 થી 50 ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકશે.
આ પણ વાંચો :- ઇ-શ્રમ પોર્ટલ ગુજરાત 2022
ઉચાઇ
- પુરુષ – ૧૬૨ સે.મી
- મહિલા – ૧૫૦ સે.મી
દોડ
- પુરુષ – ૮૦૦ મીટર (૪ મિનીટ)
- મહિલા – ૮૦૦ મીટર (૫ મિનીટ અને ૩૦ સેકન્ડ)
સુરેન્દ્રનગર GRD ભરતી ફોર્મ માટે વિસ્તાર
- વઢવાણ, લખપત, લીંબડી, મુળી, સાયલા, ચોટીલા, પાટડી, ઘ્રાગઘ્રા તાલુકા વગેરે પોલીસ સ્ટેશન વિસ્તાર સુરેન્દ્રનગર જીલ્લો.
આ પણ વાંચો :- ભારત Vs દક્ષિણ આફ્રિકા T20 2022
સુરેન્દ્રનગર GRD ભરતી અરજી તારીખ
- અરજી ફોર્મ મેળવવાની તારીખ : 04-10-2022 થી 10-10-2022
- અરજી ફોર્મ જમા કરવાની તારીખ : 15-10-2022
સુરેન્દ્રનગર GRD ભરતી 2022 અરજી પ્રક્રિયા
- લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી ફોર્મ મેળવી અને ફોર્મ ભરી જરૂરી આધાર સાથે પોલીસ સ્ટેશન ખાતે જમા કરવાનું રહેશે.
આ પણ વાંચો :- યુનાઈટેડ વે ગરબા 2022
મહત્વ પુર્ણ લિંક
સુરેન્દ્રનગર GRD ભરતી જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ગુજ રિઝલ્ટ હોમ પેજ | અહીં ક્લિક કરો |

GRD ભરતી સુરેન્દ્રનગર FAQ
GRD નું પૂરું નામ શું છે?
ગ્રામ રક્ષક દળ છે.
સુરેન્દ્રનગર GRD ભરતીની છેલ્લી તારીખ શું છે?
સુરેન્દ્રનગર GRD ભરતીની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2022
સુરેન્દ્રનગર GRD ભરતીની લાયકાત શુ છે?
સુરેન્દ્રનગર GRD ભરતીની લાયકાત ધોરણ 03 પાસ છે.
સુરેન્દ્રનગર GRD ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે
ઉમેદવારે ઉપર દર્શાવેલ સરનામે જ અરજી રૂબરૂ જમા કરવાની રહેશે.
1 thought on “GRD ભરતી સુરેન્દ્રનગર 2022”