નમસ્કાર મિત્રો Guj result માં આપનું હાર્દિક સ્વાગત છે.GSEB 10 રિજલ્ટ 2023 અને 10 SSC રિજલ્ટ 2023 ના રોજ ગુજરાત માધ્યમિક બોર્ડ ની સતાવાર વેબસાઈટ મુકવામાં આવશે .ધોરણ 10 ની પરિક્ષા આપનાર વિધાર્થી gseb.org ની વેબ સાઈટ પર થી ચેક કરી શકે છે.

GSEB SSC રિજલ્ટ 2023 વિગતવાર માહિતી
પરીક્ષા નું નામ | માર્ચ 10 SSC ની પરિક્ષા 2023 |
બોર્ડ નું નામ | GSEB,ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરીક્ષા નો પ્રકાર | ધોરણ 10 SSC પરિક્ષા 2023 |
પરીક્ષા શરુ થવાની તારીખ | 28 માર્ચ 2023 |
પરીક્ષા છેલ્લી તારીખ | 12 એપ્રિલ 2023 |
પરિણામ તારીખ | મેં 2023 |
ઓફિસીયલ વેબ સાઈટ | gseb.org |
GSEB 10 રિજલ્ટ 2023 માર્કશીટ ડાઉનલોડ કેવી રીતે કરવી ?
SSC રિજ્લ્ટ નુ પરિનામ બોર્ડ ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે પરિણામ જાહેર કાર્ય બાદ બધા ને એક પ્રશ્ન હોય છે માર્કશીટ નો કયારે મળશે કેવી રીત્રે મળશે વગેરે તો તેના માટે નીચે વિગતવાર GSEB SSC માર્કશીટ 2023 ડાઉનલોડ કરવાના સ્ટેપ આપ્યા છે મુજબ અનુશરો.
- gseb.nic.in સોં પ્રથમ વેબસાઈટ ની મુલાકત લો
- ત્યારબાદ ગુજરાત એસએસસી પરિણામ 2023 પસંદ કરો
- પસંદ કાર્ય બાદ SSC હાઇસ્કુલ પરિણામ 2023 પસંદ કરો
- હવે જન્મ તારીખ અથવા રોલ નંબર દાખલ કરો
- માર્કશીટ સાથે તમારું પરિણામ જોવા માટે gseb.nic.in ની લીંક પર જાઓ અને સબમિટ કરો
- આવી રીતે તમે GSEB 10 રિજલ્ટ 2023 માર્કશીટ જોઈ શકો છો.
આ પણ વાંચો :-સિનીયર કારકુન ભરતી લાયકાત
ગુજરાત SSC રિજલ્ટ 2023 ચેક કરવા માટે ની માહિતી
પરિણામ આવી ગયા પછી બધા ને એક સવાલ હોય પોતાનું પરિણામ ચેક કેવી રીતે કરવું ગુજરાત SSC રિજલ્ટ 2023 ચેક કરવા માટે નીચે આપેલા સ્ટેપ જોવો
- સો પ્રથમ ગુજરાત એસએસસી પરિણામ ઓફીસિયલ વેબ સાઈટ www.geb.org ની મુલાકાત તો
- ત્યારબાદ હોમપેજ પર “ક્લિક કરો” કરો
- હોમપેજ પર “SSC રિજલ્ટ 2023” પર ક્લિક કરો .
- ક્લિક કાર્ય બાદ નવા મેનું માં તમારો “રોલ નબર” અથવા બેઠક ક્રમાંક દાખલ કરો
- ટાયર બાદ સબમિટ બટન પર ક્લિક કરો
- સબમિટ બટન પર કલીક કરશો એટલે તમને તમારું રિજલ્ટ બતાવશે.
ધોરણ 10 SSC પરિણામ ચેક કરવા મહત્વપૂર્ણ લીંક
Guj Result Home Page | અહી ક્લિક કરો |
SSC પરિણામ ચેક કરો | અહી ક્લિક કરો |