નમસ્કાર મિત્રો SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022-23 (SSC GD Constable Bharti 2022)તારીખ, સૂચના, ઓનલાઈન ફોર્મ, પાત્રતા માપદંડ, પસંદગી અને વધુ વિગતો ssc.nic.in અહીં ઉપલબ્ધ છે. SSC કોન્સ્ટેબલ GD વેકેન્સી 2022-23 મેળવો ઓનલાઈન ડાયરેક્ટ લિંક અને કેટેગરી મુજબ,ઝોન મુજબની ખાલી જગ્યાની વિગતો અહીં અરજી કરો. અગાઉ, સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 ટૂંકી સૂચના જારી કરી હતી અને 22 ફેબ્રુઆરી 2023 ના રોજ વિગતવાર સૂચના બહાર પાડવામાં આવશે. SSC GD Constable Bharti 2022 તારીખો ટૂંક સમયમાં કમિશન દ્વારા પુષ્ટિ કરવામાં આવશે.

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022
સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા GD કોન્સ્ટેબલ ની 24,369 જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 પાસ અને શારીરિક રીતે ફિટ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ssc.nic.in પર અરજી કરી શકશે. SSC GD Constable Bharti 2022 આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 27 ઓક્ટોબર 2022 થી 30 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ભરી શકાશે. કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (CBT) નું આયોજન જાન્યુઆરી 2023 માં કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :- ઇરેઝર મેગીકટ ફોટો એડિટર
SSC GD Constable Bharti 2022
સંસ્થાનુ નામ | સ્ટાફ સિલેકશન કમિશન (SSC) |
પોસ્ટનું નામ | SSC ભરતી 2022 |
કુલ જગ્યા | 24369 |
નોકરી સ્થળ | ભારત |
છેલ્લી તારીખ | 30/11/2022 |
સત્તાવાર વેબસાઈટ | ssc.nic.in |
આ પણ વાંચો :- ગુજરાત પોસ્ટ ભરતી 2022
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 અગત્ય ની તારીખો
ઓનલાઈન અરજીનો સમયગાળો | 27-10-2022 થી 30-11-2022 |
ચલણ જનરેટ કરવાની છેલ્લી તારીખ | 30-11-2022 |
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ | 01-12-2022 |
ચલણ દ્વારા ફી ભરવાની છેલ્લી તારીખ | 01-12-2022 |
CBT ટેસ્ટની તારીખ | જાન્યુઆરી 2022 |
આ પણ વાંચો :- PM ઉજ્જવલા યોજના 2022
GD Constable Bharti 2022 Posts Details
પોસ્ટ (ફોર્સ પ્રમાણે) | કુલ જગ્યાઓ |
BSF | 10497 |
CISF | 100 |
CRPF | 8911 |
SSB | 1284 |
ITBP | 1613 |
AR | 1697 |
SSF | 103 |
NCB | 164 |
Total | 24,369 |
આ પણ વાંચો :- પીએમ કિશાન યોજના નો 2000 નો હપ્તો
SSC GD કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકાત
- માન્ય બોર્ડ અથવા યુનિવર્સીટીમાંથી ધોરણ 10 પાસ.
- વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
SSC GD કોન્સ્ટેબલ વય મર્યાદા
- ઉમેદવારની ઉંમર 18 થી 23 વર્ષની હોવી જોઈએ (01-01-2023 મુજબ).
- અનામત વર્ગના વિદ્યાર્થીઓને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવેલ છે.
આ પણ વાંચો :- મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022
SSC GD કોન્સ્ટેબલ સેલેરી
- આ ભરતીમાં સિલેક્ટ થનાર ઉમેદવાર ને પે લેવલ -3 મુજબ રૂ.21,700 થી 61,900 નું પગાર ધોરણ આપવામાં આવશે અને NCB ના સિપાઈ માં સિલેક્ટ થનાર ઉમેદવાર ને પે લેવલ – 1 રૂ.18000 થી 56,900 નું પગાર ધોરણ આપવામાં આવશે.
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર ટેસ્ટ (CBT), PET/PST, મેડીકલ ટેસ્ટ (DME) વગેરે પ્રમાણે થશે. (નિયમો મુજબ)
આ પણ વાંચો :- વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022
GD કોન્સ્ટેબલ ભરતી 2022 ઓનલાઈન અરજી પ્રક્રિયા
રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ https://ssc.nic.in/ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
FAQ:- વારંવાર પૂછાતા પ્રશ્નો
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 ની છેલ્લી તારીખ કંઈ છે?
SSC GD કોન્સ્ટેબલ ભરતીની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2022 છે.
SSC GD કોન્સ્ટેબલ ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ કંઈ છે?
SSC GD કોન્સ્ટેબલ ભરતીની સત્તાવાર વેબસાઇટ https://ssc.nic.in/ છે.