SSC CGL Notification 2023: સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા કમ્બાઈન ગ્રેજ્યુએટ લેવલ (SSC CGL 2023)ની અંદાજીત 7500 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. SSC CGL ભરતી 2023 માટેની લાયકાત ધરાવતા ઉમેદવારો SSC CGL Warning 2023 વાંચી અને SSC CGL Notification 2023 માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
SSC CGL Notification 2023
પોસ્ટનું નામ | SSC CGL Notification 2023 |
કુલ જગ્યા | 7500 જગ્યાઓ |
સંસ્થા | સ્ટાફ સિલેકશન કમિશન (SSC) |
ફોર્મ ભરવાની તારીખ | 03 એપ્રિલ, 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 3 મે, 2023 |
વેબસાઈટ | ssc.nic.in |
સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 7500 જગ્યાઓ માટેની ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર અને બીજી વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.

SSC CGL ભરતી 2023
ઉમેદવારોને ચુકવવાની અરજી ફી
મહિલા / SC / ST / PwBD / ESM ઉમેદવારને કોઈ પ્રકારની ફી ભરવાની નથી, અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા અરજી ફી તરીકે ભરવાની રહેશે. (ફી ઓનલાઈન / ઓફલાઈન ભરવાની રહેશે)
નોંધ : ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાતમાં આવેપ્લ તમામ વિગતો વાંચો.
SSC CGL Notification 2023 નોટિફિકેશન વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |