આચાર્ય અભિરુચિ કસોટી 2022 @seb.exam.org

આચાર્ય અભિરૂચિ કસોટી (HMAT) ૨૦૨૨ રાજ્ય પરીક્ષા બોર્ડના તા : ૧૫/૦૬/૨૦૨૧ ના જાહેરનામા ક્રમાંક: રાપબો/HMAT/૨૦૨૧/૪૧૭૮-૪૨૨૧ દ્વારા રજિસ્ટર થયેલી અનુદાનિત (ગ્રાન્ટ-ઇન-એડ) માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્ય તરીકે નિમણૂંક મેળવવા માટેની “આચાર્ય અભિરૂચિ કસોટી (HMAT)-૨૦૨૨” પરીક્ષા માટે નિયત લાયકાત અને નિયત અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી આવેદનપત્રો મંગાવવામાં આવેલ હતા. આ પરીક્ષાના જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે ભરતી સમયે ભરતી કમિટિ દ્વારા નિયત લાયકાત અને નિયત અનુભવની ચકાસણી કરવામાં આવશે અને ભરતી કમિટિનો નિર્ણય આખરી રહેશે.

આ પણ વાંચો :- વાહન માલિકની વિગતો કેવી રીતે મેળવવી

આચાર્ય અભિરુચિ કસોટી 2022 @seb.exam.org

આ પરીક્ષામાં ઉમેદવાર જાહેરનામા મુજબ નિયત અનુભવ અને નિયત લાયકાત ધરાવે છે તે શરતે આ પરીક્ષામાં આવેદનપત્ર ભરનાર અને ફી ભરનાર તમામ ઉમેદવારને શરતી પરીક્ષા આપવા દેવામાં આવશે. પરીક્ષા આપવાથી ઉમેદવાર નિયત લાયકાત અને નિયત અનુભવ ધરાવે છે તેવો દાવો કરી શકશે નહીં.

આ પણ વાંચો :- ફોટો રિકવરી એપ ડાઉનલોડ
ક્રમવિગત તારીખ/ સમયગાળો
1આચાર્ય અભિરૂચિ કસોટી (HMAT)-૨૦૨૨ પરીક્ષા માટે જેમણે આવેદનપત્ર અને ફી ભરેલ છે તેના માટે http://ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનો સમયગાળોતા:૦૭/૧૦/૨૦૨૨ (૧૪:૦૦ કલાક) થી
તા:૧૬/૧૦/૨૦૨૨ (૧૨:૦૦ કલાક સુધી)
2પરીક્ષાની તારીખ,સમય અને જિલ્લા કેંદ્રોતા:૧૬/૧૦/૨૦૨૨
(બપોરે ૧૩.૦૦ કલાક થી ૧૬.૦૦ કલાક) (અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, સુરત, રાજકોટ)

આચાર્ય અભિરુચિ કસોટી 2022

હેડ માસ્ટર એપ્ટિટ્યુડ ટેસ્ટ (HMAT) પરીક્ષા 2022-23, કૉલ લેટર, જવાબ કી પરિણામ હેડ માસ્ટર એપ્ટિટ્યુડ ટેસ્ટ (HMAT) પરીક્ષા 2022

આ પણ વાંચો :- જીએમડીસી ભરતી 2022

અરજી ફોર્મ 2022 રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ http://www.ojas.gujarat.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. SEB હેડ માસ્ટર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ 2022 માટે ઑનલાઇન અરજી કરવાની સીધી લિંક નીચે છે.

HMAT પરીક્ષા 2022 પેટર્ન

  • ઉમેદવારો કૃપા કરીને HMAT પરીક્ષા 2022 માટે સંપૂર્ણ પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ તપાસો.
  • HMAT પરીક્ષા બહુવિધ પસંદગીના પ્રશ્ન આધારિત (MCQS) પર આધારિત હશે.
આ પણ વાંચો :- Xamta web App

કુલ પ્રશ્નપત્રો:

  • 01 લેખિત પરીક્ષામાં બે ભાગ હોય છે
  • ભાગ 1: 100 પ્રશ્નો
  • ભાગ 2: 100 પ્રશ્નો

કુલ સમય: 180 મિનિટ (3 કલાક) કોઈ નકારાત્મક નિશાન નથી

આ પણ વાંચો :- અનુબંધમ રોજગાર પોર્ટલ 2022

નોંધ:

  • આ પરીક્ષા અંગેની અન્ય સુચનાઓ રાજ્ય પરીક્ષા બોર્ડના ઉપરોક્ત જાહેરનામા અનુસાર રહેશે.
  • પરીક્ષા અંગેની વખતો-વખતની આપવામાં આવતી સુચનાઓ માટે બોર્ડની વેબસાઇટ https://www.sebexam.org/ જોતા રહેવા જણાવવામાં આવે છે.
મહત્વ પુર્ણ લિંક
નોટીફિકેશન અહીં ક્લિક કરો
ઓફીસિયલ વેબ સાઈટ અહીં ક્લિક કરો

3 thoughts on “આચાર્ય અભિરુચિ કસોટી 2022 @seb.exam.org”

Leave a Comment