વાંચતા શીખવતી એપ્લિકેશન ડાઉનલોડ કરો (Read Along by Google)

વાંચતા શીખવતી એપ્લિકેશન (Read Along by Google) પ્રાથમિક શાળામાં બાળકોને વાંચન માં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે વાંચનની મુશ્કેલી દૂર કરવા માટે બાળક જાતે જ વાંચતા શીખી જાય તે માટે ઘણા બધા પ્રયત્ન અંતરિક્ષમાં એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે એપ્લિકેશનની મદદથી બાળક જાતે જ કોઈ પણ શિક્ષકે વાલીની મદદ વગર પોતાની રીતે જ ગુજરાતી અંગ્રેજી કોઈ પણ ભાષા વાંચતા શીખી જાય તેવી સરસ મજાની એપ્લીકેશન છે.

એપ્લિકેશનની મદદથી બાળક જાતે જ પોતાના રીતે મોબાઈલની મદદથી જ સરસ મજાનું વાંચન કરતાં શીખી જાય તેવી ભૂત ખરેખર તમામે તમામ બાળકોને ઉપયોગી થાય નાના બાળકો માટે ખાસ ઇંગ્લીશ મીડીયમ હોય ગુજરાતી મીડીયમ હિન્દી મીડીયમ કે કોઇપણ માધ્યમ હોય વાંચન શીખવવા માટે જોરદાર એપ્લીકેશન બનાવવામાં આવી છે તે ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે કે તમામે તમામ બાળકો આવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને ઉપયોગ કરવો જોઈએ તમામ શિક્ષકોએ આવી એપ્લિકેશન વધુમાં વધુ બાળકો ઉપયોગ કરે તે જોવું જોઇએ વધુમાં વધુ બાળકો સુધી આવી એપ્લિકેશન પહોંચાડવી જોઇએ.

આ પણ વાંચો :- સાયકલ સહાય યોજના 2022

Read Along by Google (આ એપ્લિકેશન વિશે)

  • Read Along (અગાઉ બોલો) એ 5 અને તેથી વધુ વયના બાળકો માટે રચાયેલ એક મફત અને મનોરંજક ભાષણ આધારિત વાંચન શિક્ષક એપ્લિકેશન છે.
  • તે તેમને અંગ્રેજી અને અન્ય ઘણી ભાષાઓમાં (હિન્દી, બાંગ્લા, મરાઠી, તમિલ, તેલુગુ, ઉર્દુ, સ્પેનિશ અને પોર્ટુગીઝ) મોટેથી રસપ્રદ વાર્તાઓ વાંચવા અને “દિયા” સાથે સ્ટાર્સ અને બેજ એકત્રિત કરવા પ્રોત્સાહિત કરીને તેમની વાંચન કુશળતાને સુધારવામાં મદદ કરે છે. એપ્લિકેશન સહાયકમાં મૈત્રીપૂર્ણ.
  • દિયા જ્યારે બાળકો વાંચે છે ત્યારે તેમને સાંભળે છે અને જ્યારે તેઓ સારી રીતે વાંચે છે ત્યારે રીયલટાઇમ સકારાત્મક પ્રતિસાદ આપે છે અને જ્યારે તેઓ અટવાઈ જાય છે ત્યારે તેમને મદદ કરે છે – ઑફલાઇન અને ડેટા વિના પણ!
આ પણ વાંચો :-ભારતીય કેલેન્ડર અને પંચાંગ 2022

Read Along વિશેષતા:

  1. ઑફલાઇન કામ કરે છે: એકવાર ડાઉનલોડ થઈ જાય, તે ઑફલાઇન કાર્ય કરે છે, તેથી તે કોઈપણ ડેટાનો ઉપયોગ કરતું નથી.
  2. સલામત : એપ્લિકેશન બાળકો માટે બનાવવામાં આવી હોવાથી, તેમાં કોઈ જાહેરાતો નથી અને તમામ સંવેદનશીલ માહિતી ફક્ત ઉપકરણ પર જ રહે છે.
  3. મફત: એપ્લિકેશન ઉપયોગ કરવા માટે સંપૂર્ણપણે મફત છે અને તેમાં પ્રથમ પુસ્તકો, કથા કિડ્સ અને છોટા ભીમના વિવિધ વાંચન સ્તરો સાથે પુસ્તકોની વિશાળ લાઇબ્રેરી છે, જેમાં નિયમિતપણે નવા પુસ્તકો ઉમેરવામાં આવે છે.
  4. ગેમ્સ: એપ્લિકેશનમાં શૈક્ષણિક રમતો, શીખવાના અનુભવને મનોરંજક બનાવે છે.
  5. ઇન-એપ રીડિંગ આસિસ્ટન્ટ: દિયા, ઇન-એપ રીડિંગ આસિસ્ટન્ટ બાળકોને મોટેથી વાંચવામાં મદદ કરે છે અને જ્યારે તેઓ યોગ્ય રીતે વાંચે છે ત્યારે સકારાત્મક મજબૂતીકરણ પ્રદાન કરે છે અને તેઓ જ્યાં પણ અટકી જાય છે ત્યાં મદદ કરે છે.
  6. મલ્ટી ચાઈલ્ડ પ્રોફાઇલ: બહુવિધ બાળકો એક જ એપનો ઉપયોગ કરી શકે છે અને તેમની પોતાની પ્રગતિને ટ્રેક કરવા માટે તેમની વ્યક્તિગત પ્રોફાઇલ બનાવી શકે છે.
  7. વ્યક્તિગત કરેલ: એપ્લિકેશન દરેક બાળકને તેમના વાંચન સ્તરના આધારે યોગ્ય સ્તરની મુશ્કેલી પુસ્તકોની ભલામણ કરે છે.
આ પણ વાંચો :-NMMS પરીક્ષા 2022

વાંચતા શીખવતી એપ્લિકેશન (Read Along by Google)

  • નાના બાળકોને ગુજરાતી વાંચન અથવા તો અંગ્રેજી વાંચતા શીખવું હોય તો તેમની શક્તિ વાંચવાની શક્તિ તેજસ્વિતા ખૂબ જ ઝડપી હોય છે અને ઝડપી શીખી શકતા હોય છે પણ વધુ પડતા મહાવરા અને મટિરિયલના મળવાના કારણે બાળકો શીખી શકતા નથી તેના માટે આ એપ્લિકેશન જોરદાર સુપર અદભુત છે.
  • દરેકે દરેક બાળક ઝડપથી શીખવા માટે તેનું મટીરીયલ પૂરતા પ્રમાણમાં મટીરીયલ શબ્દો વાક્યો વાર્તાઓ જોડકણા કોયડા ઘણું બધું એકસાથે મળી રહે તેવી ઉપયોગી એપ્લિકેશન હોવાથી તમામે તમામ બાળકો ઉપયોગ કરે બાળકોને દરરોજ એક કલાક અથવા તેથી વધુ સમય ટુકડે-ટુકડે સવારમાં પંદર-વીસ મિનિટ બપોરે પંદર-વીસ મિનિટ રાતે 15 20 મિનિટ સુધી જુદા જુદા કાયમી એમને એપ્લિકેશન વાંચતા શીખવવામાં આવે તો બાળકો એકદમ ઝડપથી અને સરસ રીતે વાંચન સંભળાતું પણ હોવાથી વાંચનમાં ભૂલો પણ પડતી નથી
આ પણ વાંચો :-આચાર્ય અભિરુચિ કસોટી 2022

ઉપલબ્ધ ભાષાઓ:

Read Along સાથે, બાળકો વિવિધ ભાષાઓમાં વિવિધ મનોરંજક અને આકર્ષક વાર્તાઓ વાંચી શકે છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • અંગ્રેજી
  • હિન્દી (હિન્દી)
  • બાંગ્લા (বাংলা)
  • ઉર્દુ (اردو)
  • તેલુગુ (తెలుగు)
  • મરાઠી (मराठी)
  • તમિલ (தமிழ்)
  • સ્પેનિશ (Español)
  • પોર્ટુગીઝ (પોર્ટુગીઝ)

દરરોજ માત્ર 10 મિનિટની મજા અને પ્રેક્ટિસ સાથે, તમારા બાળકને જીવનભર વાંચન સ્ટાર બનવાની પ્રેરણા આપો!

આ પણ વાંચો :-ફોટો રિકવરી એપ ડાઉનલોડ
આ એપ્લિકેશન તમારા ઉપકરણ પર કેવી રીતે કાર્ય કરે છે
  • આ વિભાગ તમને બતાવે છે કે આ એપ્લિકેશન તમારા ઉપકરણો પર કામ કરે છે કે કેમ. તમે ફક્ત તે જ ઉપકરણો જોશો જે તમારા Google એકાઉન્ટ સાથે લિંક કરેલ છે અને જે છેલ્લા 30 દિવસમાં સક્રિય છે.
  • પ્રાથમિક શાળાઓમાં બાળકોને ભણવામાં સમયમર્યાદામાં ઓનલાઇન શિક્ષણ હોવાથી ઘણી બધી મુશ્કેલી પડી છે જે વાલીઓ પાસે ઓનલાઇન શિક્ષણ માટેની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી તેમના બાળકોને ઘણી બધી મુશ્કેલી પડી છે.
  • અમુક વાલીઓના ઘરમાં પણ નહોતી મોબાઈલ પર નહોતા તેવા બાળકોને ઘણી બધી કચાશ રહી ગઈ છે તેનું ઘટ પૂર્ણ કરવા માટે હવે જો આવી સગવડ ઉભી કરવામાં આવેલ ઉપલબ્ધ કરાવવામાં આવી છે તો તમામે તમામ બાળકો ઝડપથી અને સારી રીતે શીખી શકે છે.
  • જે જે બાળકો પાસે આવું વાંચન નું મટીરીયલ ઉપલબ્ધ ના હોય સાહિત્ય સામગ્રી હોય જ નહીં તો બાળકો શીખી શકતા નથી તેવા તમામે તમામ બાળકો માટે શાળામાં જો એક બે બાળકો હોય તો શિક્ષક પોતાના મોબાઈલનું ઉપયોગ કરી એવી એક બે બાળકો માટે આવી સામગ્રી સરસ મજાની સામગ્રી પૂરી પાડી શકે છે.
આ પણ વાંચો :-Xamta web App
મહત્વ પુર્ણ લિંક :-
વાંચતા શીખવતી એપ્લિકેશનડાઉનલોડ કરો
ગુજ રિઝલ્ટ હોમ પેજઅહીં ક્લિક કરો

2 thoughts on “વાંચતા શીખવતી એપ્લિકેશન ડાઉનલોડ કરો (Read Along by Google)”

Leave a Comment