પ્રથમ સત્રાંત પરીક્ષા ૨૦૨૨-૨૩ના ધોરણ ૩ થી ૮ ના તમામ વિષયોની પરીક્ષા અને તેના સમાન સમયપત્રક અંગે જરૂરી સૂચનો બાબત પ્રથમ સત્રાંત પરીક્ષા ૨૦૨૨-૨૩ના ધોરણ ૩ થી ૮ ના તમામ વિષયોની પરીક્ષા અને તેના સમાન સમયપત્રક અંગે જરૂરી સૂચનો બાબત.ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાજયની તમામ માધ્યમની સરકારી , ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું સત્રાંત મૂલ્યાંકન કરવા માટે સમાન પરીક્ષાનું સમયપત્રક આ સાથે સામેલ છે જે માટે નીચેની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે
પ્રથમ સત્રાંત પરીક્ષા 2022-23 સમયપત્રક ધોરણ 3 થી 8.
ધોરણ 3 થી 8 ની પ્રથમ સત્રાંત કસોટીઓ માટે દરેક વિષયનું પરિરૂપ રાજ્ય કક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનને આપવામાં આવશે .
- આ નિયત પરિરૂપ મુજબ ડાયેટ દ્વારા પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવશે
- સદર કસોટીમાં ધોરણ 3 થી 8 ના તમામ વિષયોમાં પ્રથમ સત્રનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે .
- ગુજરાતી ( પ્રથમભાષા ) , ગણિત , વિજ્ઞાન , સામાજિક વિજ્ઞાન , પર્યાવરણ વિષયની કસોટીઓ સમાન સમયપત્રકના આધારે
આ પણ વાંચો:-નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ 2023-24

ધોરણ ૩ થી ૮ ના તમામ વિષયોની પરીક્ષા અને તેના સમાન સમયપત્રક અંગે જરૂરી સૂચનો
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મારફતે કસોટીપત્રો તૈયાર કરીને આપવામાં આવશે . જેમાં પેપરના પ્રૂફ , ભાષાશુદ્ધિની જવાબદારી જિલ્લા શિક્ષણ સમિતિ – જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તેમજ નગર શિક્ષણ સમિતિમાં – શાસનાધિકારીશ્રીની રહેશે . .
આ પણ વાંચો:-મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
- પ્રથમ સત્રાંત પરીક્ષા 2022-23 સમયપત્રક ધોરણ 3 થી 8. ધોરણ 3 અને 4 ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે , ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓએ ઉત્તરો અલગ ઉત્તરવહીમાં લખવાના રહેશે .
- સામાજિક વિજ્ઞાન વિષયમાં નકશાઓ અને ગણિત વિષયમાં આલેખપત્રની જરૂરી વ્યવસ્થા જિલ્લા તંત્રએ કોર્પોરેશને કસોટીપત્રોની સાથે જ કરવાની રહેશે .
- સત્રાંત કસોટી અંતર્ગત ઉત્તરવહીઓની ચકાસણી શાળા કક્ષાએ જ કરાવવાની રહેશે ,
- પરીક્ષાના પરિણામની ઓનલાઈન ડેટા એન્ટ્રી અંગે વિગતવાર સૂચના સમગ્ર શિક્ષા , ગાંધીનગર મારફતે અલગથી આપવામાં આવશે
આ પણ વાંચો:-ગુજરાત રોજગાર સમાચાર 07 સપ્ટેમ્બર 2022 , PDF ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ લિંક
પ્રથમ સત્રાંત પરીક્ષા 2022-23 સમયપત્રક ધોરણ 3 થી 8 | download |
Gujresult Home Page | Click Here |

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
પ્રથમ સત્રાંત્ત કસોટી 2022-2023 ધો. 3થી 8 નું આયોજન કઈ તારીખે પરીક્ષા શરૂ થશે?
પ્રથમ સત્રાંત્ત કસોટી 2022-2023 ધો. 3થી 8 નું આયોજન 10/10/2022 થી શરૂ થસે
ધો. 3થી 8 ક્યા ધોરણના ક્યા વિશેની કસોટી લેવાશે?
ધો. 3થી 8 અભ્યાશ ક્રમ મુજબ પરીક્ષા લેવાશે
પ્રથમ સત્રાંત્ત કસોટી 2022-2023 ધો. 3થી 8 કેટલા માર્કસ નું પેપર હશે
પ્રથમ સત્રાંત્ત કસોટી 2022-2023 ધો. 3થી 5 માં 40 માર્કસ અને ધોરણ 6થી 8 માં 80 માર્કસ
2 thoughts on “પ્રથમ સત્રાંત પરીક્ષા 2022-23 નો કાર્યક્રમ જાહેર”