આજથી પીએમ કિશાન યોજના નો 2000 નો હપ્તો શરુ

નમસ્કાર મિત્રો ગૂજરાત સરકાર ની મહત્વ ની યોજના આજથી જમાં થશે પીએમ કિશાન યોજના નો 2000 12મો હપ્તો જે ખેડૂતો માટે ખુબજ ઉપયોગી છે વર્ષ ની અંદર કુલ 6000 ની રકમ ખેડૂતો ના ખાતા માં જમા થતા હોય છે જેમાં પીએમ કિશાન યોજના નો 12 મો હપ્તો આજે ખેડૂતો ના ખાતા માં સીધા જમાં થશે.

પીએમ કિશાન યોજના નો 2000 12 હપ્તો

મિત્રો પીએમ કિશાન યોજના નો 12 મો હપ્તો આજે ખેડૂતો ના ખાતા માં જમાં થશે ઘણા સમય થી રાહ જોઈ રહ્યા ખેડૂતો ના આતુરતાનો અંત આવ્યો છે આજથી લાખો લોકોની ખુશીઓ છવાઈ જશે.

આ પણ વાંચો :- ટી20 વર્લ્ડ 2022

12 હપ્તો પીએમ કિશાન યોજના માહિતી

યોજના નું નામપીએમ કિસાન યોજના નો 12 મો હપ્તો અહીંયા થી ચેક કરો
સહાયખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદ થી તેઓ ને ટેકો મળી રહે
લાભાર્થીદેશ નાં ખેડૂતો
અરજી નો પ્રકારઓનલાઈન
આ પણ વાંચો :- દિવાળી વેકેશન હોમવર્ક 2022
  • આજે જમા થશે કિસાન સન્માન નિધિ નો હપ્તો.
  • ખેડૂત ના ખાતામાં આવશે 2000 નો હપ્તો, તારીખ ૧૭/૧૦/૨૨ થી જમાં થસે.

પીએમ કિસાન યોજના હેઠળ તમારા હપ્તાનું સ્ટેટસ

  • સૌથી પહેલા pmkisan.gov.in વેબસાઈટ પર જાવ
  • આ વેબસાઈટમાં ‘Farmers Corner’ ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં તમે Beneficiary Status ઓપ્શન પર ક્લિક કરો.
  • જે બાદ ખેડૂત પોતાના ક્ષેત્ર સાથે જોડાયેલી જાણાકારી જેમ કે રાજ્ય, જિલ્લો, તાલુકો, ગ્રામ પંચાયત વગેરે માહિતી ભરે.
  • જે બાદ Get Reportના ઓપ્શન પર ક્લિક કરે
  • જે બાદ ખેડૂત સામે આવેલા લિસ્ટમાં પોતાના હપ્તા અંગેના સ્ટેટસને ચેક કરી શકે છે.
આ પણ વાંચો :- મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022

પીએમ કિસાન યોજના માં અરજી કઈ રીતે કરશો

  • પાત્રતા ધરાવતા ખેડુતો ગામના તલાટી,મહેસૂલ અધિકારી,અથવા અન્ય નિયુક્ત અધિકારીઓ / એજન્સીઓ સમક્ષ અરજી કરી શકે છે અને તેમની જરૂરી વિગતો તેમને સુપરત કરી શકે છે.
  • ફીની ચુકવણી કર્યા પછી ખેડુતો યોજનામાં નોંધણી માટે તેમના નજીકના સામાન્ય સેવા કેન્દ્રો (સીએસસી) ની મુલાકાત પણ લઈ શકે છે.
  • ખેડૂત પીએમ કિસાન પોર્ટલ પર ખેડૂત કોર્નર દ્વારા તેમની સ્વ-નોંધણી પણ કરી શકે છે. નોંધણીની સ્થિતિ ચકાસવા માટે, અહીં ક્લિક કરો.
  • નોંધણી માટે જરૂરી વિગતોમાં નામ, ઉંમર, લિંગ, કેટેગરી (એસસી / એસટી), આધાર નંબર (જો આધાર નંબર ઉપલબ્ધ કરવામાં ન આવ્યો હોય તો,ડ્રાઇવિંગ લાઇસન્સ,મતદાર આઈડી કાર્ડ, નરેગા જોબ કાર્ડ અથવા કેન્દ્ર / રાજ્ય / સંયુક્ત રાજ્ય સરકાર અથવા તેમના અધિકારીઓ દ્વારા જારી કરાયેલ અન્ય ઓળખ દસ્તાવેજો, વગેરે જેવા ઓળખના હેતુ માટે અન્ય નિયત દસ્તાવેજો સાથે આધાર નોંધણી નંબર), બેંક એકાઉન્ટ નંબર અને લાભકર્તાઓનો મોબાઇલ નંબરનો સમાવેશ થાય છે.

12મા હપ્તાની સ્થિતિ 2022 કેવી રીતે તપાસવી ?

  • પીએમ કિસાન યોજના ના 12 મા હપ્તાના રૂપિયા 2000/- ખેડૂતોના ખાતામાં નાખવામાં આવેલ છે. જેને ખેડૂતો પોતે ઓનલાઈન ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા ચેક કરી શકે છે. અને PM Kisan Yojana 12th Installment Status 2022 કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે જેને ધ્યાન પૂર્વક વાંચવા વિનંતી.
  • સૌપ્રથમ આપ તમારા મોબાઈલ મા “Google Crome” ખોલો.અને તેમાં “ Pm Kisan Yojana” સર્ચ કરો .
  • જ્યાં આપની સમક્ષ Pm Kisan Portal ની સરકારી અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ Open થઈ જશે.જ્યા “Home Page” ના જમણી બાજુ માં “ Farmer Corner” પર જવાનું રહેશે.
  • હવે “ Farmer Corner” મા જઈ ને “ Beneficiary Status” મેનુ મા જવાનું રહેશે. એ મેનુ મા ઘડિયાળ દોરેલ હશે.
  • જ્યાં હવે નવો પેજ ખીલી ગયા બાદ. લાભાર્થી એ તેમનું આધારકાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
  • જ્યાં હવે તમારી વ્યક્તિગત તમામ માહિતી ભર્યા બાદ નવા પેજ પર જવાનું રહેશે.જ્યા હવે તમારી “ Beneficiary History” બતાવવા માં આવશે.
  • હવે last માં તમારે Payment History ના આધારે સહાયની રકમ કઈ તારીકે જમા થઈ તે જાણી શકાશે.
આ પણ વાંચો :- વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022

12 હપ્તો જોવા મહત્વ પુર્ણ લિંક

કેવાઈસી કરવાઅહીં ક્લિક કરો
પીએમ કિશન યોજના 12 હપ્તો જોવાઅહી ક્લીક કરો

FAQ માં પીએમ કિશન યોજના 12 હપ્તો જોવા પૂછાતા વાંરવાર પ્રશ્નો

પીએમ કિસાન યોજના 12th Installment Status 2022 ક્યારે લોન્ચ કરવામાં આવેલ હતું

પીએમ કિસાન યોજનાનો 12 મો હપ્તો 17-10-2022 ના રોજ લોન્‍ચ કરવામાં આવ્યો.

પીએમ કિસાન યોજના 12th Installment 2022 માં કેટલા રૂપિયા નો હપ્તો આપવામાં આવે છે ?

ખેડૂતો ને દર ત્રણ મહિને 2,000/- રૂપિયા નો હપ્તો આપવામાં આવે છે.

પીએમ કિસાન યોજનાની તમામ માહિતી અને તમામ હપ્તા નાં Status જોવા માટે કઈ વેબસાઈટ છે ?

આ યોજના માટે ની તમામ માહિતી માટે www.pmkisan.gov.in પર જઈને તમામ માહિતી મેળવી શકો છો.

Leave a Comment