નમસ્કાર મિત્રો ઘણા સમયથી રાહ જોતા હતા શિક્ષક બદલી કેમ્પ 2022 dpegujarat.in | ઓનલાઈન બદલી કેમ્પ 2022 | ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2022: જીલ્લા અંતરીક બદલી 2022, ગુજરાત પ્રાથમિક શિક્ષક માટે ઓનલાઈન શિક્ષકની બદલી. ઓનલાઈન શિક્ષક ટ્રાન્સફર પોર્ટલ. ઓનલાઈન ટીચર ટ્રાન્સફર 2022

શિક્ષક ઓનલાઈન બદલી કેમ્પ 2022 @dpegujarat.in
પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2022 online teacher transfer 2022 dpe.gujarat.in શિક્ષણમંત્રીશ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ મા શિક્ષકોના બદલી કેમ્પોની તારીખો જાહેર કરવામા આવી છે.
આ પણ વાંચો :- શિક્ષક બદલી કેમ્પ 2022
ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ 2022
ગુજરાતના શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકો અને શિક્ષક સહાયકોની બદલી માટેના નિયમોમાં મહત્વના સુધારાની જાહેરાત કરી છે. જે મુજબ હવે ધો. 1 થી 8 અને ધો. 6 થી 8 અલગ એકમો ગણવામાં આવે છે. અને શિક્ષક અથવા શિક્ષણ સહાયકની બદલી અલગથી કરવાની હોય છે. એટલે કે, ઓવર સેટઅપના કિસ્સામાં, ધો. ધોરણ 1 થી 5માં 1 થી 5 શિક્ષકોની બદલી થઈ શકતી નથી. 6 થી 8 અને ધો. ધો.1માં 6 થી 8 શિક્ષકોની બદલી થઈ શકતી નથી.
આ પણ વાંચો :- GPSC ભરતી 2022
આંતરીક બદલી સમયે ધ્યાને રાખવાની બાબતો:
- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીએ www.dpegujarat.in ઉપર Default Password થી Login થવાનું રહેશે તથા Password બદલીને ખાલી જગ્યાઓની એન્ટ્રી કરવાની રહેશે.
- તા.31/10/2022 ના રોજ સત્રાંતે નિવૃત્ત થનાર શિક્ષકોની વિગતો ધ્યાને લઈ એટલે કે તા.01/11/2022 ની સ્થિતિએ જે તે વિભાગ/વિષયવાર ચોખ્ખી ખાલી જગ્યાઓ અપલોડ કરવાની રહેશે.
- ખાલી જગ્યાઓ અપલોડ કરતી વખતે જિલ્લા વિભાજનમાં જે શિક્ષકો વિકલ્પ મુજબ શાળા ફાળવણીનો હુકમ કરેલ છે
- તેવા શિક્ષકો પૈકી છૂટા ન થયેલ હોય તે કિસ્સામાં શિક્ષકની હાલની શાળા ખાલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે. અને જે શાળામાં ફાળવણી કરવામાં આવી છે. તે જગ્યા ભરાયેલી ગણવાની રહેશે.
આ પણ વાંચો :- દિવાળી વેકેશન હોમવર્ક 2022
ઓનલાઇન બદલી કેમ્પ 2022 સૂચના @www.dpegujarat.in
- મુખ્ય શિક્ષકના જિલ્લા અરસ પરસ બદલીના હુકમો તા.21/10/2022 થી તા.29/10/2022 (જાહેર રજા સિવાય) દરમ્યાન કરવાના રહેશે.
- શિક્ષણ વિભાગના તા.01/04/2022 ના ઠરાવના પ્રકરણ-G(10) અને પ્રકરણ-N ની જોગવાઈઓ ધ્યાને લઈ
- 31/03/2022 ના રોજ પાંચ વર્ષ પૂર્ણ કરેલ મુખ્ય શિક્ષકોની શિક્ષણ વિભાગના સંદર્ભ-2 ના પત્ર અન્વયે તા.30/04/2022 સુધીમાં આપના જિલ્લાને મળેલ અરસ પરસ બદલીની અરજીઓ ધ્યાને લેવાની રહેશે.
આ પણ વાંચો :- દિવાળી રંગોળી અને તેને બનાવવાની પધ્ધતિ 2022
ઓનલાઇન બદલી ફોર્મ કેવી રીતે ભરવું?
- શિક્ષકોએ સત્તાવાર વેબસાઇટ એટલે કે dpegujarat.in પર જવું પડશે
- ડિસ્ટ્રિક્ટ પસંદ કરો તમારું કામ હતું.
- અરજી ફોર્મમાં જરૂરી માહિતી ભરો.
- ફોટો અપલોડ કરો અને સહી કરો.
- નોંધણી નંબર અને જન્મ તારીખની મદદથી શાળા પસંદ કરો.
- એપ્લિકેશનની પુષ્ટિ કરો અને નોંધણી નંબર અને જન્મ તારીખ સાચવો.
- પ્રિન્ટઆઉટ લો અને TPEO ઓફિસમાં અરજી ફોર્મ સબમિટ કરો.
વધ-ઘટ કેમ્પ અને જિલ્લા આંતરિક અરસ પરસ તારીખ
- તા.20/10/2022 થી તા.29/10/2022 (જાહેર રજા સિવાય)
- જિલ્લા આંતરીક બદલી (ઓનલાઈન) પ્રથમ તબક્કો
- તા.02/11/2022 થી તા.20/11/2022
- જિલ્લા આંતરીક બદલી (ઓનલાઈન) બીજો તબક્કો
- તા.23/11/2022 થી તા.02/12/2022 તા.06/12/2022 થી તા.08/12/2022
બદલીના પ્રકાર
- આંતરિક બદલી
- આરસ પારસ બદલી
- જીલ્લાફર બદલી
- ગંભીર બિમારીઓના કેસોનું સ્થાનાંતરણ
- વહીવટી કારણોસર ટ્રાન્સફર
બદલી કેમ્પ પરિપત્ર મહત્વ પુર્ણ લિંક
HTAT બદલી કેમ્પ બાબત परिपत्र | અહીં ક્લિક કરો |
તમામ કેમ્પ ની તારીખો બાબત ઓફિશિયલ પરિપત્ર | અહીં ક્લિક કરો |
શિક્ષક બદલી કેમ્પ સુધારા ઠરાવ | અહીં ક્લિક કરો |