NMMS પરીક્ષા 2022 @sebexam.org

નમસ્કાર મિત્રો NMMS Exam 2022 || નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના 2022 || NMMS પરીક્ષા 2022 નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના 2022 રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે તંતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના શિક્ષણ મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ છે.

NMMS પરીક્ષા 2022 પરીક્ષા કાર્યકમ

ક્રમવિગતતારીખ
જાહેરનામું બહાર પાડ્યાની તારીખ07/10/2022
www.sebexam.org વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદનપત્ર ઓનલાઇન ભરવાનો સમયગાળો૧૧/૧૦/૨૦૧૨ થી ૦૫/૧૧/૨૦૨૨
પરીક્ષા માટેની ફી ઓનલાઇન ભરવાનો સમયગાળો11/10/2022 થી 10/11/2022
શાળા દ્વારા ભરાયેલા આવેદનપત્રી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસનાધિકારીની કચેરીમાં જમા કરાવવાની અંતિમ તારીખ14/11/2022
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસનાધિકારીની કચેરી દ્વારા આવેદનપત્રોની ચકાસણી કરી રા.પ.બોર્ડ દ્વારા આપવામાં આવેલ લોગઇન પર ઓનલાઇન એપ્રૂવ કરવાની અંતિમ તારીખ19/11/2022
પરીક્ષા તારીખસંભવિત ડિસેમ્બર 2022 અથવા જાન્યુઆરી 2023 માસ માં
આ પણ વાંચો :- નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના 2022

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ યોજના 2022 વિદ્યાર્થીની લાયકાત:

 • જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં જિલ્લા પંચાયત/મગનગરપાલિકા/નગરપાલિકાની શાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ NMMS ની પરીક્ષા આપી શકશે •
 • જનરલ કેટેગરી તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીએ ઘોરણ-૭ માં ઓછામાં ઓછા ૫૫% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવી જોઇએ. અનુસૂચિત જાતિ (S) અને અનુસૂચિત જનજાતિ (ST) વિદ્યાર્થીએ
 • ધોરણ-૭માં ઓછામાં ઓછા ૫% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ, ખાનગી શાળાઓ (પ્રાઇવેટ શાળા સેલ્ફ ફાઇનાન્સ શાળા), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર/રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વાસ ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહિ.
આ પણ વાંચો :- સાયકલ સહાય યોજના 2022

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS પરીક્ષા 2022 )આવક મર્યાદા :

 • એન.એમ.એમ.એસ.ની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક ૩,૫૦,૦૦૦/થી વધારે ના કોવી જોઇએ. વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણીત નકલ અવશ્ય જોડવાની રહેશે. (સરકારા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રહેશે.

પરીક્ષા ફી :

 • જનરલ કેટેગરી, EWS તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ.૭૦/- રહેશે
 • પી.એચ.એસ.સી. તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ૫૫૦/- રહેશે.
 • સર્વિસચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.
 • કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહિં

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ યોજના ૨૦૨૨ પ્રશ્નપત્રનો પ્રકાર અને ગુણ

કસોટીનો પ્રકારપ્રશ્નોગુણસમય
MAT બૌધ્ધિક થી યોગ્યતા કસોટી909090 મિનિટ
SAT શૈક્ષણિક થી યોગ્યતા કસોટી909090 મિનિટ

કસોટીનું માળખું:

 • પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે. વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે.
 • આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (tlile choice Question MK
 • દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે
 • આ કસોટીઓના મુલ્યાંકનમાં કોઇ નકારાત્મક મુલ્યાંકન રહેશે નહીં. અંધ વિદ્યાર્થીઓને 30 મિનીટનો વધારાનો સમય મળવાપાત્ર થશે.
 • Scholarship Scheme”- (STD-8)” સામે Aiply Now પર Click કરવું.
 • Apply Now પર click કરવાથી Application Format દેખાશે. Application Format માં માંગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે.
 • વિદ્યાર્થીની વિગતો U-DISE Number ના આધારે ભરવાની રહેશે.
 • શાળાની વિગતો માટે શાળાનો DISE Number નાખવાનો રહેશે. (જો જુની શાળાની વિગતો બતાવે તો જ સુધારો કરવો)
 • હવે પર Click કરવાથી તમારો save થશે. અહીં Application Number Generate થશે. જે માચવીને રાખવાનો રહેશે.
 • વેબસાઇટ પર 5, 57, તેમજ મ કેટેગરીના ઉમેદવારોએ ફોર્મમાં જે જગ્યાએ પ્રમાણપત્ર નંબર, તારીખ અને આવકનો દાખલો તેમજ પ્રમાણપત્રની કોપી અપલોડ કરવી ફરજિયાત છે.
 • હવે પેજના ઉપરના ભાગમાં Upload phota Signature પર click કરો. અહીં તમારો Application
 • Number Type કરો અને. ત્યારબાદ Submit પર ek કરો.upload કરવાના છે.
 • Photo અને Signature upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature JPG format માં (15 kb) સાઇઝથી વધારે નહી તે રીતે computer માં હોવા જોઇએ. Browse Button પર click કરો.
 • હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઇલમાં Png format માં તમારો photo store થયેલ છે તે ફાઇલને ક્લિક કરો. અને Button ને lok કરો.
 • હવે Browse Button ની બાજુમાં upload Button પર દત કરો, હવે બાજુમાં તમારી photo દેખાશે. હવે આજ રીતે કરવાની રહેશે,
 • હવે Confirm Application પર chick કરો, અહીં તમારો Application Number Type કરી.
 • ત્યારબાદ Submit પર દાk કરી ત્યાર બાદ અરજી કન્ફોર્મ કરવા
 • Confirm પર Click કરવાથી અરજીનો online સ્વીકાર થશે
 • હવે irint Applications & Fe Challan પર cick કરવું. અહીં તમારો conlrmation lamber type કરો અને તમારી siriate TVમાં કરો, ત્યારબાદ Submit પર Click કરો.
 • અહિંથી તમારી અરજીપત્રકની પ્રિન્ટ કાઢી લેવી
 • ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ ગેટ વે દ્વારા DT CARDAM ANE BANKING WALE શ્રી પરીક્ષા ફી ભરી શકશે.
મહત્વ પુર્ણ લિંક
NMMS Exam Notification 2022અહીં ક્લિક કરો
સતાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો

FAQ NMMS પરીક્ષા 2022

NMMS Scholarship શું છે ?

આ નેશનલ મી કમ મેરિટ સ્કોલરશીપ છે જે કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ને આપવામા આવે છે

NMMS Scholarship માં કેટલી શિષ્યવૃત્તિ મળે છે ?

આ સ્કોલરશીપ માં વિદ્યાર્થીઓ ને ટોટલ 48,000 હજાર રૂપિયા ની સ્કોલરશીપ મળે છે.ધોરણ 8 થી લઇ ને ધોરણ 12 સુધી મળતી રહે છે.

NMMS માટે કોણ પાત્ર છે? 

માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD) સરકારની કેન્દ્રિય પ્રાયોજિત યોજના છે. ભારતના. પાત્રતા:- આઠમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી અને તેણે ધોરણ VIIમાં 55% ગુણ (સામાન્ય શ્રેણી માટે) અથવા 50% ગુણ (અનામત શ્રેણી માટે, એટલે કે SC/ST/PH) મેળવ્યા હોવા જોઈએ.

NMMS પરીક્ષા કેટલા માર્ક્સ છે?

180 ગુણ, પરીક્ષામાં માનસિક ક્ષમતા કસોટી (MAT) અને સ્કોલેસ્ટિક એબિલિટી ટેસ્ટ (SAT) નામના બે પેપર છે. NMMS પ્રશ્નપત્રના કુલ 180 ગુણ છે. વિદ્યાર્થીઓએ NMMS પરીક્ષા 2020-21 પાસ કરવા માટે ઓછામાં ઓછા 40% ગુણ (SC/ST માટે 32%) મેળવવાના રહેશે.