નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ 2023-24: જવાહર નવોદય વિદ્યાલય વર્ષ 2023-24 માટે ધોરણ 9 (નવ)મા ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિ અરજીઓ આમંત્રિત કરે છે. ઓનલાઈન અરજી હાલ શરૂ છે. જે મિત્રો અરજી કરવા માંગતા હોય તેઓ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે.
Table of Contents
નવોદય વિદ્યાલય ધોરણ 9 એડમિશન 2023-24
પોસ્ટ ટાઈટલ
નવોદય વિદ્યાલય ધોરણ 9 એડમિશન 2023-24
પોસ્ટ નામ
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ જાહેર
પ્રવેશ
ધોરણ 9
વર્ષ માટે પ્રવેશ
2023-24
અરજી શરૂ તારીખ
02-09-2022
અરજી છેલ્લી તારીખ
15-10-2022
સત્તાવાર વેબસાઈટ
https://navodaya.gov.in
અરજી પ્રકાર
ઓનલાઈન
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ જાહેર 2022-23
ઉમેદવાર ધોરણ 8 (આઠ)મા શૈક્ષણિક વર્ષ 2022-23મા સરકારી / સરકાર માન્યશાળામાં જે તે જીલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં પ્રવેશ પ્રરીક્ષા આપવા માટે પાત્ર છે. પ્રવેશ પરીક્ષા આપવા માટે ઈચ્છુક ઉમેદવારની જન્મતારીખ 01/05/2008 થી 30/04/2010 (બંને દિવસો સામેલ છે) હોવી જોઈએ. આ નિયમ એસ.સી., એસ.ટી. સહીત તમામ ઉમેદવારોને લાગુ પડે છે.
નવોદય વિદ્યાલયની ખાસ વિશેષતાઓ
ગુણવત્તા યુક્ત શિક્ષણપર વિશેષભાર આપવાની JEE (MAIN)-2021માં 10247 વિદ્યાર્થીઓમાંથી 4292 (41.88%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
JEE (Advanced) 2021માં 2770 વિદ્યાર્થીઓમાંથી 1121 (40.47%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
NEET-2021માં 17520 વિદ્યાર્થીઓમાંથી 14025 (80.05%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
2021-22માં ધોરણ 10 અને 12નું પરિણામ Class – X : 99.71%, Class – XII : 98.93%
નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2023-24
અરજી શરૂ તારીખ
02/09/2022
અરજી છેલ્લી તારીખ
15/10/2022
પ્રવેશ પરીક્ષા તારીખ
11/02/2023
નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ પરીક્ષા પદ્ધતિ
પરીક્ષામાં ઓબ્જેક્ટીવ ટાઈપ પ્રશ્ન હશે જેની સમય મર્યાદા 2 કલાક અને 30 મિનિટની રહેશે
2 thoughts on “નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ 2023-24”