નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના 2022 ||National means cum merit Scholarship Scheme-2022

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના 2022 રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે તંતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના શિક્ષણ મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે.

આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebeum.org વેબસાઇટ પર તા:૧૫/૧૦/૨૦૨૨ તા:૦૫/૧૧/૨૦૨૨ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.

Table of Contents

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના ૨૦૨૨ પરીક્ષાનો કાર્યક્રમ

ક્રમવિગતતારીખ
જાહેરનામું બહાર પાડ્યાની તારીખ07/10/2022
www.sebexam.org વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદનપત્ર ઓનલાઇન ભરવાનો સમયગાળો૧૧/૧૦/૨૦૧૨ થી ૦૫/૧૧/૨૦૨૨
પરીક્ષા માટેની ફી ઓનલાઇન ભરવાનો સમયગાળો11/10/2022 થી 10/11/2022
શાળા દ્વારા ભરાયેલા આવેદનપત્રી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસનાધિકારીની કચેરીમાં જમા કરાવવાની અંતિમ તારીખ14/11/2022
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસનાધિકારીની કચેરી દ્વારા આવેદનપત્રોની ચકાસણી કરી રા.પ.બોર્ડ દ્વારા આપવામાં આવેલ લોગઇન પર ઓનલાઇન એપ્રૂવ કરવાની અંતિમ તારીખ19/11/2022
પરીક્ષા તારીખસંભવિત ડિસેમ્બર 2022 અથવા જાન્યુઆરી 2023 માસ માં
આ પણ વાંચો :- સાયકલ સહાય યોજના 2022

શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમો

  • પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ટમાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક 3 માસ
  • ૧૨૦૦ મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર ડો. દ્મવૃત્તિની રકમની ચૂકવણી શિક્ષણ ગાયની ગાયન અનુસાર ગતા ધરાવતા વિદ્યાર્થીઓએ bhatial holarships પર કેશ અને રીન્ટ્રલ એપ્લિકેશન કરેથી તથા તે
  • એપ્લિકેશન સંબંધિત શાળા અને સંબંધિત જિલ્લાના નોડલ અધિકારીશ્રી દ્વારા National Scholarship Perin) પર વેરીફાઇડ કરેથી ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, ન્યુ દિલ્હી દ્વારા સીધી જ લાખ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા થશે.
  • National Scholarship ful ની સુચનાઓ મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે. જો કોઇ એ
  • ખોટી રીતે ડોક્યુમેન્ટ રજુ કરી સ્કોલરશીપ મેળવેલ હશે તો તેની જવાબદારી રહેશે. * રાજય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. શિષ્યવૃત્તિ સંબંધિત રાજય પરીક્ષા બોર્ડ જવાબદાર રહેશે નહી.
આ પણ વાંચો :- ભારતીય કેલેન્ડર અને પંચાંગ 2022

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ યોજના 2022 વિદ્યાર્થીની લાયકાત:

  • જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં જિલ્લા પંચાયત/મગનગરપાલિકા/નગરપાલિકાની શાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ NMMS ની પરીક્ષા આપી શકશે •
  • જનરલ કેટેગરી તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીએ ઘોરણ-૭ માં ઓછામાં ઓછા ૫૫% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવી જોઇએ. અનુસૂચિત જાતિ (S) અને અનુસૂચિત જનજાતિ (ST) વિદ્યાર્થીએ
  • ધોરણ-૭માં ઓછામાં ઓછા ૫% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ, ખાનગી શાળાઓ (પ્રાઇવેટ શાળા સેલ્ફ ફાઇનાન્સ શાળા), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર/રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વાસ ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહિ.

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજન 2022 આવક મર્યાદા :

એન.એમ.એમ.એસ.ની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક ૩,૫૦,૦૦૦/થી વધારે ના કોવી જોઇએ. વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણીત નકલ અવશ્ય જોડવાની રહેશે. (સરકારા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રહેશે.

આ પણ વાંચો :- આચાર્ય અભિરુચિ કસોટી 2022

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ યોજના ૨૦૨૨ પરીક્ષા ફી :

  • જનરલ કેટેગરી, EWS તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ.૭૦/- રહેશે
  • પી.એચ.એસ.સી. તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ૫૫૦/- રહેશે.
  • સર્વિસચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.
  • કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહિં

ફી સ્વીકાર કેન્દ્ર

  • ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા CREDIT CARD ATM CARDNET BANKING WALL WH પરીક્ષા ફી ભરી શકાશે. એક સાથે મલ્ટી પેમેન્ટ કરી શકાશે. “ઓનલાઇન ફી જમા કરાવવા માટે “rnm Application/Challan’ ઉપર તીક કરવું અને વિગતો ભરવી. ત્યાર બાદ Submit ઉપર તિક કરવું, ત્યારબાદ આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવી અને આગળની વિગતો ભરી ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઇ ગઇ છે તેવું શા પર લખાયેલું આવશે અને 1 મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી. જો પ્રક્રિયામાં કોઇ ખામી હશે તો ડા પર આપની ફી ભરાયેલ ગી તેમ જોવા મળશે.
  • 1 Receipt મેળવવા માટે “Trim Rece” પર ક્લિક કરવુ. વિગતો ભરવી અને Submit પર ક્લિક કરીને :- Keceipા મેળવી શકાશે.
  • ઓનલાઇન ફી ભરનારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ર૪ કલાકમાં ત્રણ જનરેટ ન થઇ હોય તો તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલથી સંપર્ક કરવાની રહેશે.

નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશીપ યોજના ૨૦૨૨ પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ

કસોટીનો પ્રકારપ્રશ્નો ગુણ સમય
MAT બૌધ્ધિક થી યોગ્યતા કસોટી909090 મિનિટ
SAT શૈક્ષણિક થી યોગ્યતા કસોટી909090 મિનિટ
અભ્યાસક્રમ
  • MAY બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૯૦ પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રહેશે આ પ્રશ્નોમાં સાદ્રશ્ય (Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક શ્રેણી (Numerical Series), પેર્ટન [ittern Perception), છૂપાયેલી આકૃતિ Hidders Figure) વિગેરેનો સમાવેશ થશે.
  • શૈક્ષણિક યોગ્યતા કસોટીના ૯૦ પ્રશ્નોમાં ધોરણ-૧ અને ધોરણ-૮ ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે.
  • ધોરણ-૭ માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે
  • ધોરણ-૮ માટે ચાલુ શૈક્ષણિક વર્ષની પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે.

ક્વૉલિફાઇંગ ગુણ

  • જનરલ અને ઓ.બી.સી કેટેગરીના વિદ્યાર્થીઓએ બંન્ને વિભાગમાં કુલ મળીને ૪૦% ગુણ મેળવવાના રહેશે તથા એસ.સી. તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓએ બંન્ને વિભાગમાં કુલ મળીને ૩% ગુણ મેળવવાના રહેશે
  • ક્વૉલિફાઇગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર-કેટેગરીવાર નક્કી થયેલ ક્વૉટા મુજબ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ જ શિષ્યવૃત્તિ માટે પાત્ર ઠરશે.
પી.એચ. કેટેગરીનું વર્ગીકરણ:
  • પી.એચ. કેટેગરીનું નીચે દર્શાવેલ અલગ અલગ સબકેટેગરીમાં વર્ગીકરણ રહેશે.

કસોટીનું માળખું:

  • પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે. વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે.
  • આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (tlile choice Question MK
  • દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે
  • આ કસોટીઓના મુલ્યાંકનમાં કોઇ નકારાત્મક મુલ્યાંકન રહેશે નહીં. અંધ વિદ્યાર્થીઓને 30 મિનીટનો વધારાનો સમય મળવાપાત્ર થશે.

ઓનલાઇન અરજી કરવાની રીત :

જરૂરી આધારો / પ્રમાણપત્રો

  • ઓનલાઇન ભરેલ આવેદનપત્રની પ્રિન્ટ સાથે નીચે મુજબના આધારો પ્રમાણપત્રો જોડવાના રહેશે,શ્રી ભગ્નનું ચલણ (માત્ર SD કોપી)
  • આવકના દાખલાની પ્રમાણિત નકલ. (સરકારા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો
  • ધોરણ-૭ ની માર્કશીટ અથવા સમકક્ષ પુરાવો કે દાખલી
  • જાતિ અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ, (સરકારી દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર જોડવાનો રહેશે) (જો લાગુ પડતુ હોય તો)
  • વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (જો લાગુ પડતુ હોય તો)

શાળાએ કરવાની કાર્યવાહી

  • વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઇન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે.
  • શાળાએ ભરાયેલા તમામ ઓનલાઇન આવેદનપત્રો ઉપર ખાચાર્યશ્રીના સહિ-સિક્કા કરી જરૂરી આધારો/પ્રમાણપત્રો સાથે તા-૧૪૧૧૦રર સુધીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની/શાસનાધિકારીની કચેરીમાં જમા કરાવવાના રહેશે ૭

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીની કચેરીએ કરવાની કાર્યવાહી:

  • તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીની કચેરીમાં શાળામાંથી આવેલ આવેદનપત્રોની આધારો સહિત ચકાસણી કરી રા.પ.બોર્ડ દ્વારા આપવામાં આવેલ લોગઇન પર તા:૧૯૧૨૦૨૨ સુધી ઓનલાઇન એપ્રૂવ કરવાના રહેશે. તથા તામામ આવેદનપત્રોની હાર્ડકોપી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તી શાસનાધિકારીની કચેરી ખાતે જમા રાખવાના રહેશે.
મહત્વ પુર્ણ લિંક
NMMS Exam Notification 2022અહીં ક્લિક કરો
સતાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો

1 thought on “નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના 2022 ||National means cum merit Scholarship Scheme-2022”

Leave a Comment