IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022 @apprenticeship.gov.in

નમસ્કાર આજે વાત કરશું સરકારી ભરતી વિશે જેમાં IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022 હેઠલ સારી જગ્યા પર ભરતી આવી છે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA) ની 80 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર એપ્રેન્ટિસ ની ઓફિશિયલ વેબસાઈટ apprenticeship.gov.in પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ 25 ઓક્ટોબર 2022 સુધી ભરી શકાશે.

IRCTC એપ્રેન્ટિસ 80 જગ્યા ભરતી 2022

નમસ્કાર મિત્રો રેલવેમાં નોકરી મેળવવાની આ શ્રેષ્ઠ તક છે. ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC)એ એપ્રેન્ટિસની જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ એપ્રેન્ટિસની કુલ 80 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

આ પણ વાંચો :- ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ 2022

IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022 વિગતવાર માહિતી

સંસ્થાનું નામઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટનું નામકોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ
કુલ જગ્યાઓ80
અરજી પ્રકારઓનલાઈન
ફોર્મની છેલ્લી તારીખ25 ઓક્ટોબર 2022
ઓફિશિયલ વેબસાઈટwww.apprenticeship.gov.in
આ પણ વાંચો :- TOP 10 ઇલેક્ટ્રિક કારનું લીસ્ટ

પોસ્ટની સંખ્યા –

  • 80- પોસ્ટ

પોસ્ટનું નામ –

  • કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA)

કોણ અરજી કરી શકે છે –

  • ઓલ ઈન્ડિયા જોબ
  • પુરુષ અને સ્ત્રી.
આ પણ વાંચો :- દિવાળી રંગોળી ડિઝાઇન પીડીએફ

એપ્લાય મોડ-

  • ઓનલાઈન મોડ

IRCTC સુપરવાઈઝર ભરતી 2022 સૂચના

  • નોકરીનું સ્થાન અને પરીક્ષા કેન્દ્ર:
  • સમગ્ર ભારતમાં

પગાર (પગાર ધોરણ) –

  • રૂ. 5,000/- થી રૂ. 9,000/- (લાયકાત શ્રેણી મુજબ)
આ પણ વાંચો :- ગુજરાતી વોઈસ ટાઈપિંગ એપ

અરજી ફોર્મ ફી-

  • યુઆર/જનરલ/ઓબીસી ઉમેદવારની અરજી ફી- રૂ. મફત

ST/ST/સ્ત્રી ઉમેદવારની અરજી ફી – મફત.

IRCTC ભરતી પસંદગી પક્રિયા
જ્યઉમેદવાર ની પસંદગી ધોરણ 10 ના મેરીટ આધારે કરવામાં આવશે. ફાઇનલ સિલેક્શન ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની પક્રિયા પછી કરવામાં આવશે..

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ80
આ પણ વાંચો :- વાંચતા શીખવતી એપ્લિકેશન ડાઉનલોડ કરો 
મહત્વ પૂર્ણ લિંક
નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહીં ક્લિક કરો

Leave a Comment