સરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ ભરતી 2022: સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અને સ્ટેશનરી, રાજકોટ એ ઓફસેટ માઇન્ડર, બુક બાઈન્ડર અને ડીટીપી ઓપરેટરની કુલ 14 જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરી છે. ધોરણ 8 પાસ, ધોરણ 10 પાસ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકે છે. આ ભરતીમાં ઉમેદવારોએ માત્ર ઓફલાઈન અરજી કરવાની રહેશે.
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ ભરતી 2022
સંસ્થાનું નામ | સરકારી પ્રિન્ટીંગ પ્રેસ |
પોસ્ટનું નામ | ઑફસેટ માઇન્ડર, બુક બાઈન્ડર, ડીટીપી ઓપરેટર |
કુલ જગ્યાઓ | 14 જગ્યા |
જોબ લોકેશન | ગુજરાત |
એપ્લિકેશન મોડ | ઑફલાઇન |
આ પણ વાંચો :- કુંવરબાઈનું મામેરું યોજના 2022
પોસ્ટની વિગતો
ઑફસેટ મશીન માઇન્ડર | 03 પોસ્ટ્સ |
બુક બાઈન્ડર: | 10 પોસ્ટ્સ |
ડીટીપી ઓપરેટર: | 1 પોસ્ટ |
શૈક્ષણિક લાયકાત
ઑફસેટ મશીન માઇન્ડર | ધોરણ 10 પાસ |
બુક બાઈન્ડર: | ધોરણ 8 પાસ |
ડીટીપી ઓપરેટર: | ધોરણ 10 પાસ |
આ પણ વાંચો :-આયુષ્માન ભારત યોજના યાદી 2022
ઉંમર મર્યાદા
ઉમેદવારની ઉંમર 14 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ, વિગતવાર માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો.
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?
- રસ ધરાવતા ઉમેદવારો તમામ જરૂરી દસ્તાવેજોની સ્વ પ્રમાણિત નકલો સાથે તેમની અરજી મોકલી શકે છે.
- સત્તાવાર સૂચનામાં આપેલ સરનામું.
આ પણ વાંચો :-વૃદ્ધ પેંશન યોજના ગુજરાત 2022
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર સૂચના | ડાઉનલોડ કરો |
ગુજ રિઝલ્ટ હોમ પેજ | અહીં ક્લિક કરો |
નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે

2 thoughts on “સરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ ભરતી 2022”