નમસ્કાર મિત્રો ||જીએમડીસી ભરતી 2022 || GMDC Recruitment 2022 : ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ લિમિટેડ (GMDC Recruitment 2022) દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ્સ 2022 માટે ખાલી જગ્યાઓ જાહેર (GMDC Apprentice Recruitment 2022) કરી. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાત માટે સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે. અરજી કરતા પહેલા સૌ પ્રથમ નોકરીના તમામ માપદંડો જેમ કે શૈક્ષણિક લાયકાત, નોકરીનું સ્થાન, અરજી કરવાની છેલ્લી તારીખો, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની પ્રક્રિયા, પોસ્ટનું નામ, પોસ્ટની કુલ સંખ્યા અને સૌથી મહત્વપૂર્ણ GMDC સત્તાવાર જાહેરાત ચકાસી અને યોગ્યતાના માપદંડ મેચ થતા હોય તો અરજી કરવાની રહેશે.
જીએમડીસી ભરતી 2022 || GMDC Recruitment 2022
GMDC Recruitment 2022 (જીએમડીસી ભરતી 2022) જીએમડીસી લિમિટેડ લિગ્નાઇટ પ્રોજેક્ટ – ભાવનગર ભરતી 2022 :- ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી.
આ પણ વાંચો :- ગુજરાત સોલાર ફેન્સીંગ યોજના 2022
જીએમડીસીમાં ભરતી 2022 નોકરીની વિગતવાર માહીતી
સંસ્થાનું નામ | ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ ( GMDC ) |
પોસ્ટનું નામ | એપ્રેન્ટીસ |
છેલ્લી તારીખ | 20/10/2022 |
અરજી મોડ | ઓફલાઈન |
અરજી કરવાનું માધ્યમ | ટપાલ દ્વારા ઓફલાઇન |
સત્તાવાર વેબસાઇટ | http://gmdcltd.com |
જીએમડીસી ભરતી 2022 ઉંમર મર્યાદા
- ઉંમર મર્યાદા : આ નોકરી માટે 18-30 વર્ષની ઉંમરના એપ્રેન્ટિસ માટે પસંદ કરવામાં આવશે. એપ્રેન્ટિસનો સમયગાળો એક વર્ષનો રહેશે. પસંદ થનારા ઉમેદવારોને એપ્રેન્ટિસના નિયમો મુજબ સ્ટાઈપેન્ડ ચુતવવામાં આવશે.
GMDC Recruitment 2022 (જીએમડીસી ભરતી 2022) શૈક્ષણિક લાયકાત
પોસ્ટ | લાયકાત | કુલ જગ્યા |
માઈનિગ એન્જીયર | બી.ઈ. માઈનીંગ | ૦૩ |
માઈનિગ એન્જીયર | ડીપ્લોમાં માઈનીંગ | ૦૩ |
મીકેનીકલ એન્જીન્યર | ડીપ્લોમાં (મીકેનીકલ) | ૦૧ |
ઈલેક્ટ્રીકલ એન્જીન્યર | ડીપ્લોમાં (ઈલેક્ટ્રીકલ) | ૦૧ |
સિવિલ એન્જીન્યર | ડીપ્લોમા ( સિવિલ ) | ૦૧ |
ક્વોલિટી કંટ્રોલ કેમિસ્ટ | બી.એસ.સી કેમિસ્ટ્રી | ૦૧ |
હેલ્થ સેનીટરી ઈન્સ્પેક્ટર | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ | ૦૧ |
ઇલેક્ટ્રિશિયન | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ | ૦૨ |
મિકેનિક (મોટર વ્હીકલ) | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ | ૦૧ |
મિકેનિક (ડીઝલ) | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ | ૦૧ |
વેલ્ડર | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ | ૦૧ |
પ્લમ્બર | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ | ૦૧ |
આ પણ વાંચો :- નમો ટેબલેટ યોજના 2022
અરજી મોકલવાનું સરનામું :
- જનરલ મેનેજર (પ્રોજેક્ટ)
- જીએમડીસી લિમિટેડ, લિગ્નાઇટ પ્રોજેક્ટ – ભાવનગર,
- ગામ-તગડી, પોસ્ટ-માલપર, જીલ્લો – ભાવનગર – ૩૬૪૦૦૨
GMDC ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?
- લાયક ઉમેદવારોએ તેઓના શૈક્ષણિક લાયકાત ના પ્રમાણપત્રો તમામ સેમેસ્ટર ની માર્કશીટ અને ડીગ્રી સર્ટી.), શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને આધારકાર્ડ ની પ્રમાણિત નકલો સાથે ની અરજી (મોબાઈલ નં. અને ઈ મેઈલ આઈડી જરૂર લખવા)નીચે દર્શાવેલ સરનામે તા, ૨૦/૧૦/૨૦૨૨ સુધીમાં પોસ્ટ મારફત મોકલી આપવા. ઉમેદવાર જે ટ્રેડ માટે અરજી કરે છે તેનો અરજીપત્રક અને કવર પર સ્પષ્ટ ઉલ્લેખ કરવો
આ પણ વાંચો:- Xamta web App (સામાયિક મૂલ્યાંકન DATA એન્ટ્રી
Google દ્વારા ભારતમાં રોજગારની નોકરીઓ
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.
મહત્વ પુર્ણ લિંક
ઓફિસિયલ જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |

FAQ વારંવાર પૂછાતા પ્રશ્નો
જીએમડીસી ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ કંઈ છે?
GMDC ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2022 છે.
ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ ભરતી માટે અરજી કેવી રીતે કરવી?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.
1 thought on “જીએમડીસી ભરતી 2022 (GMDC Recruitment 2022: ), જાણો શું છે શૈક્ષણિક લાયકાત અને કેવી રીતે કરશો અરજી?”